Bad condition of the young man

પ્રેમમાં પાગલ બનેલા યુવાનની થઈ ખરાબ હાલત, ઘરમાથી નીકળીને જીવતો હતો 2 વર્ષથી ઝાડની સુકાયેલી ડાળીઓ વચ્ચે જીવન…

કહેવાય છે કે પરિવારથી મોટું કોઈ નથી હોતું. પરિવારના સહકારથી કોઈપણ વ્યક્તિ મોટામાં મોટા દુઃખમાંથી બહાર આવી શકે છે અને પરિવારના સહકાર વિના નાનામાં નાનું દુઃખ પણ વ્યક્તિ માટે મોટું બની જતું હોય છે. સામાન્ય રીતે આ બધી વાતો આપણે ફિલ્મોમાં સાંભળતા હોઈએ છીએ. પરંતુ હાલમાં રાજુલાનો એક કિસ્સો સામે આવ્યો છે જેને વ્યક્તિના જીવનમાં […]

Continue Reading