another trubled news for farmer

કપાસના ભાવ સામાન્ય થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, 20 કિલોના માત્ર આટલા રૂપિયા…

અમરેલી: અમરેલી જિલ્લામા મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળીનું વાવેતર કર્યું હતું. અમરેલી યાર્ડમાં મોટી મગફળીનાં 1,407 રૂપિયા ભાવ રહ્યો હતો. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 967 રૂપિયાથી લઇને 1,459 રૂપિયા બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 977 ક્વિનટલ કપાસની આવક થઇ હતી. તેમજ યાર્ડમાં તલ કાશ્મીરીનાં ભાવ ખેડૂતોને સારા મળ્યાં હતાં. અમરેલી […]

Continue Reading