અનિલ અંબાણી સાથે એવું શું થયું કે બધા પૈસા જતા રહ્યા ?…
એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પોતાની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 22 અબજનું દેવું ચુકવવાનો અંતિમ તબક્કો પૂરો કર્યો છે. બીજી તરફ, તેના નાના ભાઈ અને રિલાયન્સ ADAGના અધ્યક્ષ અનિલ અંબાણી દેવાના દેવાના ભારણથી નાદારી નોંધાવવાની અણી પર છે. તેઓ હવે જીવનને આધ્યાત્મિકતાના માર્ગ પર લઇ જવાનું વિચારી રહ્યા છે. અનિલ અંબાણીએ તેની બધી કંપનીઓ વેચી […]
Continue Reading