અમિતાભ બચ્ચન અનિલ કપૂરને જો ન આપતા આ સલાહ તો આજે અનિલ કપૂરનું નામોનિશાન ન હોત…
અભિનેતા અને નિર્માતા અનિલ કપૂર કહે છે કે તેમણે તેમની 38 વર્ષની લાંબી કારકિર્દીમાં ક્યારેય વિરામ લીધો ન હતો કારણ કે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમને ક્યારેય આવી ભૂલ ન કરવાની સલાહ આપી હતી અનિલએ ટીવી શો આપ કી અદાલતમાં કહ્યું કે હું હંમેશા દિલીપ કુમાર અમિતાભ બચ્ચન નસીરુદ્દીન શાહ અને કમલ હાસન પાસેથી પ્રેરણા લઉં […]
Continue Reading