અમીષા પટેલના આ ખુલાસા બાદ હવે જનતા ગદર2 ને તો નહીં કરી દે ને બોયકોટ…
બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલનું નામ તો તમે સાંભળ્યું જ હશે.સની દેઓલની ફિલ્મ ગદ્દર એક પ્રેમકથામાં મુખ્ય ભૂમિકા ભજવી ઘરઘરમાં લોકપ્રિય બનેલી આ અભિનેત્રી એક બે ફિલ્મ બાદ અચાનક જ બોલિવૂડથી ગાયબ થઈ ગઈ હતી. જોકે હાલમાં આ અભિનેત્રી ફરીથી ચર્ચામાં આવી છે.હાલમાં આ અભિનેત્રી તેના એક ટ્વીટને કારણે ચર્ચામાં આવી છે.અભિનેત્રી અમીષા પટેલે હાલમાં જ […]
Continue Reading