માસ્ક પહેરવાની તૈયારી કરી લો ! અમદાવાદ શહેરમાં વધ્યો મહામારીનો ખતરો, કુલ ૧૨ કેસ નોંધાયા…
દુશ્મનને સીમા બહાર મોકલ્યા બાદ પણ જો ધ્યાન ન રાખીએ તો દુશ્મન ફરી આપણી સીમામાં પ્રવેશી હુમલો કરી શકે છે. સરહદ પર થતી લડાઈ વિશે આવું વાક્ય તમે ક્યારેકને ક્યારેક તો સાંભળ્યું જ હશે. પરંતુ હાલમાં આ વાક્ય સરહદના દુશ્મનને નહિ સ્વાસ્થ્યના દુશ્મનને એટલે કે રો!ગચાળાને લાગુ પડતું હોય તેવી સ્થતિ જોવા મળી રહી છે. […]
Continue Reading