ahmedabad bullet train plateform update

ગજબનું સૌદર્ય, અદભૂત કારીગરી! દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર, ભલભલા એરપોર્ટને ઝાંખું પાડે છે…

અમદાવાદને અદ્ભૂત અને ગજબની ભેટ મળવાની છે. સાબરમતી મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ શાનદાર અને ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના બની તૈયાર થયો છે. ભારતીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલના વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં કલા સંસ્કૃતિ સાથે સંકળાયેલા વિવિધ દર્શ્યો જોવા મળી રહ્યાં છે. જો કે, આ સેવાથી લોકોને અનેક ઘણું લાભ થશે […]

Continue Reading