સુકાઈ ગયેલા ફૂલોને ફેકવાને બદલે આ કાકાએ શરૂ કર્યો અનોખો ધંધો ! કમાય છે રોજના 20,000…
ભારત મંદિરોનો દેશ છે એ તો તમે જાણતા જ હશો. આપણા ભારત દેશમાં એક જ વિસ્તારોમાં દસ થી વધારે મંદિરો જોવા મળતા હોય છે અને આ જ મંદિરોમાં રોજના લાખો ફૂલ ચડતા હોય છે.સમસ્યા એ છે કે સવારના સમયે ચડાવેલા આ ફૂલ સાંજ પડતા જ મદિરમાં ઠેર ઠેર પડેલા અને પગમાં આવતા જોવા મળતા હોય […]
Continue Reading