aa vyakti ni vedna sambhalva jevi

મટન મચ્છી દારૂ કોઈ દિવસ નથી પીતો સાહેબ આતો મારી બૈરી ના લીધે હું ગાંડો થઈ ગયો ! ખરેખર જોવાજેવું છે…

કહેવાય છે ને કે માણસ ને ઘરમાં સારું વાતાવરણ ,પરિવારનો પ્રેમ ન મળે તો તે રસ્તે રઝળતી જિંદગી જીવવાની શરૂઆત કરી દેતો હોય છે.હાલમાં આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે અમદાવાદના ખોડાભાઈ પોપટ ભાઈ ઠાકુર ઉર્ફે મુન્નો પાછલા ઘણા વર્ષોથી અમદાવાદમાં પાગલની જેમ રસ્તા પર જીવન પસાર કરી રહ્યા હતા.હાલમાં પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા […]

Continue Reading