વર્ષ ૧૯૬૫, ભારતનો એ યુગ જ્યારે પેટ્રોલની કિંમત હતી માત્ર ૯૦ પૈસા પ્રતિ લીટર…
આજે મોંઘવારી આસમાને પહોંચી છે એ તો તમે જાણતા જ હશો. માત્ર ખાવાની વસ્તુઓ કે કપડા જ નહિ પરંતુ પેટ્રોલના ભાવ આજે આસમાને પહોંચ્યા છે. પરંતુ જો તમને કોઈ એમ કહે કે તમને ૯૦ પૈસામાં પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે?તમે કહેશો કે શું કઈ પણ લખો છો. ખોટું બોલવાની પણ હદ હોય .પેટ્રોલના ભાવ સાંભળ્યા […]
Continue Reading