રાજકોટનો આ ખેડૂત ડ્રેગનફ્રૂટ વચ્ચે ઓર્ગેનિક રીતે સ્ટ્રોબેરી વાવીને કમાય છે લાખો રૂપિયા, જાણો કેવી છે પ્રોસેસ…
તમે સાપુતારા અને મહાબળેશ્વરની સ્ટ્રોબેરી વિશે તો ઘણું સાંભળ્યું હશે, ખાધી પણ હશે પણ શું ક્યારેય રાજકોટની સ્ટ્રોબેરી વિશે સાંભળ્યું છે?તમે કહેશો કે સ્ટ્રોબેરી રાજકોટમાં કેવી રીતે થઈ શકે? પરંતુ આપણે જાણીએ છીએ કે આજના ટેકનોલોજીના યુગમાં તમામ વાત શક્ય છે. એવી જ રીતે રાજકોટમાં સ્ટ્રોબેરી વાવવી પણ શક્ય છે. રાજકોટમાં કાનાભાઈ અને અશોકભાઈ નામના […]
Continue Reading