jecklin fernandice new car

બાપ રે બાપ…અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિજે ખરીધ્યું મુંબઈમાં આલીશાન ઘર, અંદરની તસ્વીરો જોઈને તમે પણ રહી જશો દંગ…

બોલીવુડ અભિનેત્રી જેકવેલિન ફર્નાન્ડિઝનું નામ તો તમે સાંભળ્યું જ હશે,કિક,ઢીશુમ જેવી ફિલ્મોથી બોલિવુડમાં લોકપ્રિયતા મેળવનાર આ અભિનેત્રી ગત વર્ષે પોતાના પ્રેમપ્રકરણને કારણે ખૂબ જ ચર્ચામાં જોવા મળી હતી. ગત વર્ષે સુકેશચંદ્ર શેખર નામના ઠગ સાથે નામ જોડતા અભિનેત્રીને અનેકવાર પોલીસ અને અન્ય અધિકારીઓના ધક્કા ખાવા પડ્યા હતા. એટલુ જ નહિ આ કેસને કારણે અભિનેત્રીને અનેક […]

Continue Reading