Cli
તાપસી પન્નૂએ કરણ જોહરના શો કોફી વિથ કરણ ની ધજીયા ઉડાવી દીધી...

તાપસી પન્નૂએ કરણ જોહરના શો કોફી વિથ કરણ ની ધજીયા ઉડાવી દીધી…

Bollywood/Entertainment

એક બયાન આપીને તાપસી પન્નૂએ હંગામો ઉભો કરી દીધો છે તાપસી ની એક ફિલ્મ દોબારા બહુ જલ્દી રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મમો પ્રચાર તેઓ જોરશોરથી કરી રહી છે હાલમાં એક પ્રમોશનમાં ઇવેંટમાં એક સવાલના જવાબમાં તાપસી એ કરણ જોહરના શો કોફી વીથ કરણ શો પર એવું મેણું માર્યું કે બબાલ થઈ ગઈ.

હકીકતમાં હાલમાં એક કાર્યક્રમમાં તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ પોતાની ફિલ્મ દોબારાને પ્રમોટ કરી રહ્યા હતા એ સમએ કરણ જોહર બીજા રૂમમાં એમનો શો કોફી વિથ કરણનો પ્રચાર કરી રહ્યા હતા તેને લઈને મીડિયાએ જયારે તાપસીને પૂછ્યું શું તમને કરણ જોહરે એમના શોમાં ન બોલાવ્યા એ સવાલનો જવાબ આપત.

તાપસીએ કહ્યું કરણ જોહરને મારી સેક્સ લાઈફમાં એટલો રસ નથી કે તેઓ મને કોફી વિથ કરણમાં આમંત્રણ આપે તાપસીએ આ જવાબ મજાકમાં આપ્યો હતો પરંતુ એમનું નિશાન કરણ પર હતું તાપસી છેલ્લા 10 વર્ષથી બોલીવુડમાં કામ કરી રહી છે પરંતુ તેમ છતાં કયારેય કરણે પોતાના શોમાં નથી બોલાવી.

એમના પછીથી આવેલા સ્ટારકિડ્સને લગાતાર કરણ પોતાના શોમાં બોલાવી રહ્યા છે એવું નથી તાપસીએ પહેલીવાર કરણ પર નિશાન સાધ્યું ત્રણ વર્ષ પહેલા એક ટ્વીટ કરીને કરણ પર નિશાન તાક્યું હતું તાપસી મોટા મોટા એક્ટર સાથે કામ કરી રહી છે પરંતુ તેમ છતાં એમને એ લિસ્ટવાળી કેટરીમાં નથી રખવામાં આવી રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *