પલક તિવારી ગયા દિવસોમાં પોતાના દુબળા પાતળા શરીરના કારણે ચર્ચામાં હતી જેને લઈને તે ટ્રોલરના નિશાને આવી ગઈ જયારે કેટલકાએ તેના લુકની પ્રશંસા પણ કરી હવે એકવાર ફરીથી પલક તિવારીનું લુક ચર્ચામાં છે ટીવી એક્ટર સ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી ગયા દિવસોથી કંઈક અલગ અલગ કારણોસર ચર્ચામાં છે.
પલક તિવારીનો લેટેસ્ટ અવતાર ખુબજ ચર્ચાઓમાં છે એક્ટરના ફેન્સ તેની તસ્વીરમાં કોંમેંટ કરતા થાકી રહ્યા નથી અહીં કેટલાય લોકો તેની સરખામણી માં સ્વેતાથી કરી રહ્યા છે જયારે કેટલાકનું કહેવું છેકે તેમની માં કરતા પણ સુંદર છે પલક તિવારી અહીં લેટેસ્ટ તસ્વીરોમાં સફેદ સ્ટ્રેપલેસ આઉટફિટમાં જોવા મળી રહી છે.
પલકના આ લુક પર ફેન્સનું દિલ આવી ગયું છે પહેલીવાર નથી કે પલકની ખુબસુરતી સોસીયલ મીડિયામાં છવાઈ હોય એક્ટર પલકનાં ગ્લેમરસ અને બિન્દાસ્ત અંદાજને ફેન્સ ખુબજ પસંદ કરે છે પલક ટ્રોલરોને ધ્યાનમાં લીધા વગર પોતાની તસ્વીર સોસીયલ મીડિયામાં વારંવાર શેર કરી રહી છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.