Cli
સ્વેતા તિવારી ની દીકરી પલકે શર્ટ કાઢીને બતાડ્યું ફિગર, નાની ઉંમરે પણ છવાઈ રહે છે...

સ્વેતા તિવારી ની દીકરી પલકે શર્ટ કાઢીને બતાડ્યું ફિગર, નાની ઉંમરે પણ છવાઈ રહે છે…

Bollywood/Entertainment Breaking

ટીવી સીરીયલ અભિનેત્રી શ્ર્વેતા તિવારી ની દિકરી પલક તિવારી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અને ગ્લેમર લુક સાથે ખૂબ જ હાઈલાઈટ રહે છે 2017 માં ફિલ્મ કુકી થી પોતાની બોલીવુડ કરનાર અભિનેત્રી પલક તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે પોતાને બોલ્ડ અને ગ્લેમર તસવીરો.

ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરીને ચાહકોને મદહોશ બનાવતી રહે છે થોડા સમય પહેલા તેને ખુબ નાનું ડીપનેક ટોપ પહેરીને પોતાની બોલ્ડ તસવીરો શેર કરી હતી જેમા તેના નિતંબો છલકાતા પ્રતિત થતાં હતાં ઓપન હેર અને સ્ટાઈલીશ અંદાજ સાથે તે મનમોહક અદાઓથી ઝુમતી જોવા મળી હતી ત્યારે ઘણા યુઝરો એ ટ્રોલ.

કરતા જણાવ્યું હતું કે આ તો રૂમાલથી પણ ખૂબ નાનું ટોપ છે પલક તિવારી એ દરમિયાન ઇંગલિશ સોંગ પર ડાન્સ પણ કર્યો હતો ખુલ્લો વાળ હોઠ પર લાલ લિસ્ટિક તેના લુકને ચાર ચાંદ લગાડી ખૂબ જ આકર્ષક બનાવી રહ્યો હતો તેને પોતાના નાજુક નિતંબોને ફોન્ટ કરીને ચાહકોને ઘાયલ કર્યા હતા આ તેના આ વિડીઓ પર ચાહકો ખુબ પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.

પલક તિવારી વિશાલ મિશ્રાની ફિલ્મ રોજી તો સેવન ચેપ્ટર ફિલ્મમાં વિવેક ઓબરોય સાથે મુખ્ય અભિનેત્રીમા જોવા મળે છે આ દિવસોમાં તે પોતાની આ ફિલ્મની શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત છે એ દરમિયાન પણ તે પોતાના ચાહકો સાથે ઈન્સ્ટ્રાગ્રામ પર કનેક્ટ રહે છે અને પોતાની બોલ્ડ અને ગ્લેમર અદાઓ સાથે ચાહકોનો પ્રેમ લુટંતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *