મિત્રો તાજેતરમાં સ્વામિનારાયણ ધર્મના એક સંત દ્વારા જાહેર મંચ પર એવું ઉચ્ચારવામાં આવ્યું હતું કે પેશાબમાં મકોડો તરેછે એ મકોડો નહિ પણ બ્રહ્માજીછે જે વાતનો સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકોએ હિન્દુ ધર્મની આસ્થાઓ સાથે મજાક બનાવીને ભગવાનનું અપમાન કર્યું એમ કહીને આ સ્વામિનારાયણ સંત નો.
વિરોધ કરવામાં આવ્યો હતો જે વિવાદમાં એક મહિલાએ જેનું નામ રાજી પટેલ હતું એને હિન્દુ ધર્મના સમર્થનમાં અને સ્વામિનારાયણ સંતોને ટકલા અને પોતાના ધર્મ ની ઊંચો દેખાડવા બીજા ધર્મને વખોડવા અને પૈસા કમાવાના ધંધા મંદિરોમાં ટિકિટો લેવી આ બધી બાબતોનો સમાવેશ કરીને લાઇવ વિડિયો કર્યો હતો એ સંદર્ભે એ.
મહિલાએ એક બીજો વિડિયો પણ મૂક્યો હતો જેમાં જણાવ્યું હતુંકે હુંજે બોલી એમાં કાંઈ પણ ખોટું નથી અને આ વિશે હું માફી પણ માગવા તૈયાર નથી ઘણા બધા લોકો મને માફી નો વિડીયો બનાવવા માટે ધમકી આપી રહ્યા છે પરંતુ માફીતો એ ટકલા સ્વામિનારાયણ માગવી જોઈએ ધાર્મિક લાગણીઓ ને ઠેસ પહોંચાડતુ પ્રવચન એને કર્યું હતું.
આમ આ મહિલાએ કહ્યું હતું કે મારું નામ રાજી પટેલ છે અને જો હું વીડિયો માફીનો મુકું તો ક્યારે ઈન્સ્ટ્રાગ્રામ કે સોસીયલ પ્લેટફોર્મ પર મારું મોઢું નહિ દેખાડું સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને ઘણા બધા લોકો આ મહિલા ને સપોર્ટ કરી રહ્યા છે આપનો શું અભિપ્રાય છે એ મિત્રો અવશ્ય જણાવજો.