તાજેતરમાં કેરલમાં બે મહિલાઓ ની કાળા જાદુ અને તંત્ર મંત્રની અંધશ્રદ્ધાથી બલી આપવામાં આવી હતી એ શમી નથી તો એવી જે ઘટના ગુજરાતમાંથી પ્રકાશમાં આવી છે 14 વર્ષની દીકરી ને ભૂત એના શરીરમાં હોવાના શકમાં ખુબ પીડા આપવામાં આવી આને આ કરનાર બીજું કોઈ નહીં પણ એનો નિર્દય પિતા જ હતો.
આ વિચિત્ર ભૂત પ્રેતનો કિસ્સો ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો છે એસપી મનોહરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર 14 વર્ષની બાળકીના પિતા ભાવેશ અકબરીને શંકા હતી કે તેમની પુત્રીના શરીરમાં ભૂત આવી ગયુ છે એટલે તે 6 મહિના પહેલા જ સુરતથી તેના ગામ પરત ફર્યો હતો ભાવેશ અકબરી તેના ભાઈ દિલીપ અકબરી.
સાથે 1 ઓક્ટોબરે બપોરે 3 વાગે તાંત્રિક વિધિ માટે લઈ ગયો હતો ત્યાં શેરડીના ખેતરમાં 7 ઓકટોબર સુધી દિકરીને વળગાળ ના નામે જીવલેણ ત્રાસ આપવામાં આવ્યો હતો છોકરીને 7 દિવસ સુધી ભૂખી રાખવામાં આવી આ સાત દિવસો સુધી શેરડીના ખેતરમાં તંત્ર મંત્ર અને કાળા જાદુ સંબંધિત વિધિઓ કરવામાં આવી હતી.
દિકરીના જૂના કપડા ઉતારી તે કપડાને સળગાવી દિધા હતા ત્યાર બાદ દિકરીને 2 કલાક સુધી આ!ગની સામે રાખવામાં આવી હતી ત્યારબાદ તે માસૂમને લાકડી અને વાયર વડે માર મા!રવામાં આવ્યો હતો છોકરીના વાળમાં લાકડી બાંધી હતી વારંવાર એને માર મારવામાં આવ્યો ભુત કાઢવાની અંધશ્રધ્ધા 7 દિવશ ભુખી આને તરશી આ બાળકીને મા!ર મારતા.
એને પોતાના પ્રાણ ત્યજી દિધા હતાં એ છતાં પણ એની માંકે એના બાપનું કા!ળજું નહોતું કંપતુ આ ઘટના ની જાણ પોલીસને થતા પોલીસે આરોપીઓ ની ધડપકડ કરીને લોકોની પુછપરછ કરતા જાણવા મળ્યું કે દિકરીનું નામ ધૈયા હતું અને ગામલોકોએ જ સોમનાથ પોલીસ સ્ટેશન માં આ ઘટના ની જાણ કરી હતી.