Cli

સુસ્મિતા સેનના 12માં બોયફ્રેન્ડ રોહમન શોલની અક્કલ ઠેકાણે આવી ગઈ અને કહી દીધું એવું કે…

Bollywood/Entertainment Breaking

શુસ્મિતા સેન અને એમના બોયફ્રેન્ડ રોહમન સોલનું જ્યારેથી બ્રેકઅપ થયું છે ત્યારથી બંનેના સમાચાર હેડલાઈનમાં બનેલ છે પાછળના દિવસે સુસ્મિતાએ રોહમનથી બ્રેકઅપનું એલાન કરી દીધૂ હતું અંદાજે ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા પરંતુ બ્રેકઅપ બાદ સુસ્મિતા જામીને મસ્તી કરી રહી છે.

તેઓ ખુશ છે અને પોતાની પુત્રીઓ સાથે અહીં ત્યાં ફરી રહ્યા છે પરંતુ બીજી બાજુ રોહમની બધી અક્કલ ઠેકાણે આવી ગઈ છે હાલના એમના ફેને રોહમનને સવાલ કર્યો ત્યારે રોહમનનું દુઃખ નીકળીને બહાર આવી ગયું ફેને પૂછ્યું કો!રોનથી રિકવરી દરમિયાન તમને જિંદગીથી શું શીખવા મળ્યું તેના પર રોહમને લખ્યું.

જિંદગીની સૌથી મોટી શીખ મને મળી માન્ય નથી રાખતું તમારી પરેશાની કેટલી મોટી છે તમારામાં જો ઝનૂન હોય તો તમે ગમે તે પરિસ્થિતિ સામનો કરી શકશો દુઃખ થાય છે અને દર્દ પણ થાય છે અને હંમેશા એ તમારી સાથે રહે છે યાદ રાખો તેનાથી જીવનમાં સારું જ મળે છે રોહમમની આ વાતોમાં દર્દ જોવા મળ્યું હતું પરંતુ તેના પર સુસ્મિતાએ હિન્દુસ્તાન ટાઈમ જોડે.

વાતો વાતોમાં રોહમન પર આરોપ લગાવી દીધો હતો સુસ્મિતાનું કહેવું હતું રોહમને તેમની લોંપ્રિયતાનો ઉપયોગ કરીને તેનો ખોટો ઉપયોગ કર્યો આમ તો સુસ્મિતા અને રોહમન આ વર્ષે લગ્ન કરવાના હતા પરંતુ એ સપના તૂટી ગયા છે હવે રોહમન કેટલું પણ દુઃખી થઈ બતાવે પરંતુ સુસ્મિતા એમની જિંદગીમાં ક્યારેય પાછી નહીં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *