મિસ ઈન્ડિયા સાથે મિસ વર્લ્ડનો ખીતાબ મેળવનાર બોલીવુડ સ્ટાર અભિનેત્રી એશ્ર્વર્યા રાય પોતાની આવનારી સાઉથ ડેબ્યુ ફિલ્મ PS1 થી ખુબ ચર્ચા માં છવાયેલી છે પૌરાણિક વાસ્તવિક ઘટનાથી આધિન આ ફિલ્મ માં બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય ડબલ રોલમાં જોવા મળશે ફિલ્મને લઈને ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રથમવાર બોલીવુડ સ્ટાર અભિનેત્રી કોઈ સાઉથ મુવી માં અભિનય કરતી જોવા મળશે આ વચ્ચે એશ્ર્વર્યા રાય ખૂબ ચર્ચામાં છવાયેલીછે આ વચ્ચે તાજેતરમાં દિવાળી તહેવારો બાદ અભિનેત્રી ઐશ્વર્યા રાય મુંબઈ એરપોર્ટ પર બ્લેક આઉટ ફીટમાં સ્પોર્ટ થઈ હતી જેમાં તેનું બેબી બમ્પ શોપ દેખાઈ આવતું હતું તેની સાથે તેની પુત્રી આરાધ્યા બચ્ચન.
અને અભિષેક બચ્ચન સાથે જોવા મળી હતી બ્લેકઆઉટ ફીટ માસ્ક સાથે પોતાના પુરા શરીરને તેને કવર કર્યું હતું તે પોતાના બેબી બમ્પ ને મિડીયા ની નજર થી છુપાવી રહી હતી આરાધ્યા બચ્ચન નો હાથ પકડીને તે ચાલી રહી હતી બતાજેતરમાં દિવાળી પાર્ટી દરમિયાન તેમની ઘણી તસ્વીરો સામે આવી હતી જેમાં બચ્ચન ફેમિલી.
દિવાળી પાર્ટીને મનાવતી જોવા મળી હતી આ તસવીરો બચ્ચન પરિવારની પાર્ટીમાં ગયેલા કોઈ મહેમાનને અપલોડ કરેલી હતી બચ્ચન ફેમીલીએ મીડિયાને આ તસવીરો નહોતી આપી તાજેતરમાં જ જયા બચ્ચને પેપરાજી અને મિડીયા સાથે કરેલા દૂર વ્યવહારના કારણે જયા બચ્ચન ખૂબ જ ટ્રોલ થઈ હતી સોશિયલ મીડિયા યુઝરો એ પણ.
જયા બચ્ચન ના આ વર્તનથી ખુબ ગુસ્સે થઈ કોમેન્ટ વરસાવી રહ્યા હતા પરંતુ એશ્ર્વર્યા રાય હંમેશા મિડીયા સામે હસી ને જોવા મળે છે ચાહકો એશ્ર્વર્યા રાયને ખુબ પસંદ કરે છે આ વચ્ચે તેની બેબી બમ્પ સાથે ની તસવીરો સામે આવતા ચાહકો તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ આપતા પણ જણાયા હતા અને લાઈક કોમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા છે