Cli
સુપર સ્ટાર નરેશ બાબુ કરશે ચોથા લગ્ન, ત્રીજી પત્ની બોલી હું નહીં થવા દઉં અને જો...

સુપર સ્ટાર નરેશ બાબુ કરશે ચોથા લગ્ન, ત્રીજી પત્ની બોલી હું નહીં થવા દઉં અને જો…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી એવા સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ ના મોટાભાઈ અને કન્નડ સુપરસ્ટાર અભિનેતા નરેશ બાબુ ચોથા લગ્ન કરવા જઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ નરેશ બાબુ ની ત્રીજી પત્ની રામ્યા રઘુપતિ એ જણાવ્યું છે કે ભલે ગમે તે થઈ જાય.

પરંતુ તે નરેશ બાબુ ના ચોથા લગ્ન નહીં થવા દે તો બીજી તરફ નરેશ બાપુએ પોતાની ચોથી થનારી પત્ની પવિત્રા લોકેશ સાથે એક વિડીઓ શેર કર્યો છે જેમાં મહેશ બાબુ પવિત્રા ને લીપ કિસ કરતા જોવા મળે છે આ રોમેન્ટિક વિડિયો શેર કરતા નરેશ બાબુ એ લખ્યું નવું વર્ષ નવી શરૂઆત તમારા બધાના.

આશીર્વાદ જોઈએ તમને બધાને નવું વર્ષ મુબારક ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે ની વાતચીત માં નરેશ બાપુ ની ત્રીજી પત્ની રામ્યા એ ધમ!કી આપી છે રામ્યાએ જણાવ્યું કે તે એટલી નીચ હરકત કેવી રીતે કરી શકે છે તેઓ ચોથા લગ્ન કેવી રીતે કરી શકે હું તેમને આ લગ્ન નહીં કરવા દઉ હજુ સુધી અમારા.

છૂટાછેડા પણ થયા નથી એ પહેલાથી ત્રણ લગ્ન કરી ચૂક્યા છે અને અમારું એક બાળક પણ છે ગયા વર્ષે રામ્યા એ નરેશ બાબુ અને પવિત્રા ને હોટલથી બહાર નીકળતા લિફ્ટ માં પકડી લીધા હતા રામ્યા એ જોતાં જ ચપ્પલ ઉતારી મારવા લાગી હતી નરેશ બાબુ એ અત્યાર સુધી ત્રણ લગ્ન કર્યા છે અને દરેક .

લગ્ન બાદ તેમના બાળકો પણ આ દુનિયામાં રમી રહ્યા છે ત્રીજા લગ્ન રામ્યા સાથે કર્યા હતા જે ઉંમરમાં રમેશ બાબુ થી 20 વર્ષ નાની છે હવે નરેશ બાબુ નું દિલ ચોથી સુંદરી પર આવી ચૂક્યું છે નરેશ બાબુ કન્નડ ફિલ્મોના સુપર સ્ટાર અભિનેતા સાથે નેતા પણ છે તેમના ચોથા લગ્ન હવે ચર્ચાઓમાં છવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *