બૉલીવુડ એક્ટર રાજ કુંદ્રાના પાર્ટરનર સચિન જોશીની 410 કરોડની સંપત્તિને ઇડીએ જપ્ત કરી લીધી છે મની લોન્ડ્રિગ કેસના એક મામલામાં સચિનની આ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે જેમાં 330 કરોડના ફ્લેટ અને 80 કરોડ રૂપિયાની જમીન સામેલ છે સની લિયોનીની ફિલ્મ જૅકપૉટમાં જોવા મળેલ સચિન જોશી એક બિઝનેસમેન પણ છે.
સચિન જોશી જેએમજે ગ્રુપ પ્રમોટર અને કારોબારો જેએમ જોશીના પુત્ર છે જેમએમ જોશીનો ગુટખા પણ મસાલા અને હોટેલથી જોડાયેલ કારોબાર છે ઇડીએ આ કાર્યવાહી વર્ષ 2020માં દાખલ થયેલ ફરિયાદના આધારે કરી છે છેલ્લા એક વર્ષથી આ મામલામાં તપાસ ચાલી રહી હતી આ મામલામાં.
સચિનની ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ બાદમાં એમને કોર્ટમાંથી જમીન મળી ગયા કેટલાક સમય પહેલા ઇડીએ સચિનને ઝટકો આપતા સીધા એમની 410 કરોડની સંપત્તિને જપ્ત કરી લીધી સચિન અને એમના બિઝનેસ પાર્ટનર મળીને એક ઝૂંપડપટ્ટીના લોકોને ફ્લેટનું બહાનું આપીને પોતાની.
વાતોમાં ફસાવી લીધા તેના બાદ તેમને યસ બેંકથી 410 કરોડની લોન લીધી પરંતુ એમણે આ પૈસાનો ઉપયોગ એમના પર્શનલ કામ માટે કરી લીધો સચિન પહેલા રાજકુંદ્રાના પાર્ટનર બન્યા અને તેમની સામનેજ કેસ ઠોકી દીધો સચિન એ કેસ જીતી પણ ગયા ઇડીએ અત્યારે સચિનની સંપત્તિ ઇડીએ જપ્ત કરી લીધી છે.