વિદેશથી આવેલી સનિ લિઓનને શું દેશ છોડવો પડશે જેને ઇન્ડસ્ટ્રીઝે એટલું સન્માન આપ્યું જેને પો!ર્ન ઈન્ડસ્ટ્રીઝમાં પાછા જવાની જરૂર ન પડી તે સનિ લિઓનને શું હવે દેશ છોડવો પડશે હા મિત્રો એવીજ કંઈક માંગ કરવામાં આવી રહી છે એક હિન્દૂ સંગઠન દ્વારા તેમની માંગ છેકે સની લિઓનને દેશમાંથી નીકાળવામાં આવે.
તેના પાછળ એક કારણ છે સની લિયોનનું એક નવું ગીત મધુવનમેં રાધિકા નાચે જ્યારથી આ ગીત રિલીઝ થયું છે ત્યારથી વિરોધ નોંધાઈ રહ્યો છે ગીતમાં સની લિઓને કઢંગી હાલતમાં ડાન્સ કરતા હિન્દૂ ધર્મની લાગણી દુભાઈ છે અહીં લોકોનું કહેલું છે મધુવનમાં રાધા આવી રીતે નતા નાચતા એ ગીત એક ધાર્મિક ગીત છે.
એક ધાર્મિક ગીતમાં ખરાબ ડાન્સ કરવા બદલ સની લિયોનના આ ગીતને બેન કરવાની માંગ કરવામાં આ વી રહી છે એક બાજુ બેન કરવાની વાતો આવી રહી છે ત્યારે કેટલાક હિન્દૂ સંગઠન દ્વારા કહ્યું છે ગીતને હટાવવામાં આવે અથવા એ ખરાબ સીનને નીકાળી દેવામાં આવે નહીં તો સની લિઓનને દેશમાંથી નીકાળવામાં આવશે.
વૃંદાવનના શંત નવલગીરી મહારાજએ નરેન્દ્ર મોદીને એક ચિઠ્ઠી લખી જેમાં સની લિઓન વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી છે એમણે કહ્યું સરકારે આ ગીત પર બેન નહીં લગાવ્યું ગીતમાંથી સની લિઓનને નહીં હટાવી તો અમે કોર્ટ સુધી જઈસુ અહીં ઠેર ઠેર જગ્યાએ હિન્દૂ સંગઠન દ્વારા વિરોધ નોંધાવાઇ રહ્યો છે.