Cli
સની દેઓલેને પાકિસ્તાની મહિલાએ આપી ચેતવણી, પરંતુ આ પાકિસ્તાની મહિલા ને બોલવું ભારે પડ્યું...

સની દેઓલેને પાકિસ્તાની મહિલાએ આપી ચેતવણી, પરંતુ આ પાકિસ્તાની મહિલા ને બોલવું ભારે પડ્યું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલ જેવો હંમેશા નીડર અને આક્રમક ફિલ્મોમાં દેખાય છે તેઓ વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ નિડર છે એમને થોડો સમય પહેલા સોશિયલ મીડિયા ના માધ્યમથી એક પાકિસ્તાની મહિલાએ વિડીયોમાં એવી ધ!મકી આપી હતીકે જો ગદર ટુમાં શનિ દેઓલ તું જોવા.

મળ્યો તો પગ ઉપર પગ મૂકી ફાડી નાખીશ અને મોઢું ફાડીને જીભ કાઢી લઈશ સાથે અપશબ્દોનો પ્રયોગ કરતો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો જેમાં મુસ્લિમ મહિલા ઝે!ર ઓકતી જણાતી હતી આ વિડીયો આવ્યા બાદ ભારતીય ફિલ્મના ચાહકો અને સની દેઓલના ફેન્સે પણ વિડીયો બનાવીને.

આ મહિલાને ચેલેન્જ આપી હતી કે સની દેઓલ ની ફિલ્મ ગદર ટુને પણ ખૂબ સપોર્ટ કરીશું અને ફિલ્મ આવશે તું જોજે સાથે કમેન્ટ સેક્શનમાં પણ ઘણા લોકોએ ગદર ટુને ફુલ સપોર્ટ સાથે આ ફિલ્મ એકવાર નહીં પરંતુ વારંવાર આ ફિલ્મને અમે જોવા જઈશુ અને આ ફિલ્મને હિટ બનાવીશું.

એવી ચેલેન્જ આપીએ છીએ સાથે આ મહિલાના વિરોધમાં હિન્દુસ્તાની ભાઉએ પણ વીડીયો લાઇવ કર્યો હતો અને આ મહિલા ને ચેતવણી આપી હતી કે ભારતના અભિનેતાઓ વિરુદ્ધ ઝે!ર ઓકવાનુ રહેવા દે અને આ ફિલ્મ આવશે અને અમે સપોર્ટ કરીશું ફિલ્મ ને સફળ બનાવીશું બોલીવુડની 2001 માં બનેલી.

ગદર એક પ્રેમ કથાની સિક્વલ ગદર ટુ 21 વર્ષ બાદ દેશભક્તિ ના રંગ સાથે આવી રહી છે જેને જોવા દર્શકો ખુબ ઉત્સાહિત છે ફિલ્મનું ખાસ કરીને શૂટિંગ પતિ ગયું છે ફિલ્મને આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે આ ફિલ્મ માં અભિનેતા સની દેઓલ પાકીસ્તાનીઓને ધુળ ચટાડતા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *