Cli
સની દેઓલ જે દાઉદથી પણ ડર્યા ન હતા, ગદ્દર ફિલ્મ બાદ સની દેઓલને દાઉદનો ફોન આવ્યો ત્યારે હવા કાઢી હતી અને...

સની દેઓલ જે દાઉદથી પણ ડર્યા ન હતા, ગદ્દર ફિલ્મ બાદ સની દેઓલને દાઉદનો ફોન આવ્યો ત્યારે હવા કાઢી હતી અને…

Bollywood/Entertainment Story

બોલીવુડના સુપરસ્ટાર અભિનેતા સની દેઓલ જેવો 90 ના દશકાથી એક પછી એક દમદાર ફિલ્મો આપતા આવ્યા છે ચાહકોમાં તેમનો ખૂબ જ ક્રેઝછે તે એક્શન હીરો અને ગુસ્સેલ હીરો થી ઓળખાય છે સની દેઓલ ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રના પુત્ર છે પરંતુ એમને પોતાના પિતાનું નામ ક્યાંય ઉપયોગ નથી કર્યો.

એમને પોતાની ઓળખ પોતાના અભિનય થકી લોકોમાં ઉભી કરી છે ધર્મેન્દ્રએ ફિલ્મ બેતાબ થી સની દેઓલને ફિલ્મી સફરમાં ઉતાર્યો હતો એ બાદ એક પછી એક હીટ ફિલ્મો સની દેઓલ આપી હતી સાલ 2000 માં ફિલ્મ ગદર જે કહાની ભારત પાકિસ્તાનના ભાગલા પર હતી અને પાકિસ્તાની છોકરી સાથે.

પ્રેમ ઉપર આધારિત હતી જેમા સની દેઓલે પાકિસ્તાનના હોસ ઉડાડી દીધા હતા પાકિસ્તાન ની હવા કાઢતી આ ફિલ્મને લોકોનું ખૂબ જ પ્રેમ મળ્યો હતો આવા ફિલ્મને એ સમયે ખૂબ જ પ્રતિસાદ મળતા એ સમયે 100 કરોડથી ઉપર ની કમાણી કરી હતી બધા ફિલ્મથી ખુશ થતા પરંતુ પાકિસ્તાન સાથે.

પાકિસ્તાનના સમર્થકો દાઉદ નારાજ હતો એ સમયે એ બોલીવુડના પ્રોડ્યુસરો ડિરેક્ટરો અને અભિનેતા પાસેથી ડરાવી ધ!મકાવીને પૈસા પડાવતો હતો જ્યારે એને ફિલ્મ ગદર બાદ સની દેઓલને ડરાવવાનો પ્રયત્ન કર્યો એ સમયે સની દેઓલ એને સિરિયસ ના લીધો તો દાઉદ ઈબ્રાહિમે એને પોતે ફોન કર્યો.

એ સમયે સની દેઓલ એ એની ધ!મકીઓ ની સામે બાયો ચડાવી અને કહ્યું તારાથી થાય તે કરી લેજે હું કોઈ થી ડરતો નથી અને એક પણ રૂપિયો દાઉદને ના આપ્યો સની દેઓલ વાસ્તવિક જીવનમાં પણ દાઉદ ની હવા કાઢવા માટે ઊભા થયા હતા માત્ર સની દેઓલ જ નહીં બોલીવુડના ઋષિ કપૂર.

પણ દાઉદ સામે ડર્યા નહોતા ફિલ્મ અભિનેતા સની દેઓલ ની 21 વર્ષ બાદ ગદર ફિલ્મની સિક્વલ ગદર ટુ આવી રહી છે દર્શકોમાં ગજબનો ક્રેઝ છે અને આ ફિલ્મ પણ ભારત પાકિસ્તાન ની સ્ટોરી પર આધારિત છે જેમાં દેશભક્તિ સાથે ફરી પાકિસ્તાનને સબક શીખવાડવા સની દેઓલ ઉતરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *