મિડીયા અને સોશિયલ મીડિયા સની દેઓલ ની આવનારી ફિલ્મ ગદર ટુ ની ખુબ ચર્ચાઓ ચાલી રહી છે 11 ઓગસ્ટ 2023 ના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ગદર ટુ ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે 22 વર્ષના લાંબા સમય ગાળા બાદ ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની સિક્વલ ગદર ટુ રિલીઝ થવા જઈ રહી છે.
તાજેતરમાં ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે પરંતુ શૂટિંગ સમયની ઘણી તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે અને એ વચ્ચે ફિલ્મ ગદર ટુ નો સની દેઓલ નો એક ફાઈટિંગ સીન ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે 90 ના દસકાની સુપરહિટ ફિલ્મ સાબિત થયેલી ગદર એક પ્રેમ કથા નો સની દેઓલ ની.
ફિલ્મ નો આ બીજો ભાગ આવી રહ્યો છે અને એ સિક્વલ માં તારા સિંહના દીકરા જીતે ની કહાની દેખાડવામાં આવશે ફિલ્મ સની દેઓલ ફરીવાર પાકિસ્તાનમાં જઈને પોતાના પરિવારજનો માટે પાકિસ્તાનની આખી આર્મી સાથે બાથ ભિડતા જોવા મળશે જેમાં સખીના ના પાત્રમાં અમીશા પટેલ પરિવાર જોવા મળશે.
આ ફિલ્મ ની શૂટિંગ સમયનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે જેમાં સની દેઓલ જેમાં સની દેઓલ ને એક ખુટં સાથે દોરડા થી બાધંવામા આવ્યા છે પાકિસ્તાની આર્મી તેમને ઘેરીને હાથમાં બં!ધુક સાથે ઉભેલી છે પંજાબી કુર્તા અને માથે લીલા રંગની શીખ પાઘડી પહેરીને સની દેઓલ ગુસ્સા માં તે દોરડા ને તોડતા જોવા મળે છે તેઓ એક ઝાટકે.
મોટો ખુટં ઉખાડતા જોવા મળે છે આજુબાજુના આર્મી જવાનો તેમને મારવા દોડે છે સની દેઓલ એકલા હાથે તેમને પછાડતા જોવા મળે છે સની દેઓલ નો આ વાયરલ થયેલો વિડિયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને માત્ર થોડા સેકેન્ડ નો આ વિડીઓ સીન છે તો આખી ફિલ્મ કેવી હસે એ જણાવી ગદર ટુ જોવા માટે ની ઉત્સુકતા વ્યક્ત કરી રહ્યા છે.