સુનિલ શેટ્ટી જયારે ફરાહ ખાનની મેં હુના ફિલ્મમાં જોવા મળ્યા હતા ત્યારે એ ફિલ્મમાં જયારે એમનો એ રોલ હતો એ એમનો અલગ રોલ હ તો જેમાં નેગેટિવ શેટ્ટી જોવા મળ્યા જ્યાં અન્નાના આ રોલને બધાએ ખુબજ પસંદ કર્યો હતો કારણ કે એમણે કંઈક અલગ કર્યું હતું પરંતુ ખુદ શુનિલની ફેમિલીને આ રોલ પસંદ આવ્યો ન હતો.
ત્યાં સુધી કે સુનીલનો એક ફેમિલી મેમ્બર તો ફિલ્મની સ્ક્રીન વચ્ચેજ છોડીને ચાલ્યો ગયો હતો તે બીજું કોઈ નહીં પરંતુ પુત્ર અહાન શેટ્ટી હતા અહાન શેટ્ટી જયારે પિતાની મેં હુના ફિલ્મ આવી ત્યારે તેઓ 7 વર્ષના હતા એમણે આ ફિલ્મ જોઈ પરંતુ ફિલ્મમાં સુનીલનો જે રોલ હતો તે પૂરો જોઈ ન શક્યા અને સ્ક્રીનથી બહાર આવી ગયા હતા.
અહાનનું કહેવું છે રોલમાં પિતા એમને બિલકુલ પસંદ આવ્યા ન હતા એમને ગુ!સ્સો આવ્યો આખરે એમના પપ્પાએ એવો રોલ કર્યો કેમ કારણ કે તેની પહેલા અહાનએ પિતાને ફાઇટ કરતા વિલેનની ધુલાઈ કરતા જોયા હતા પરંતુ આ ફિલ્મમાં ખુદ સુનિલ શેટી ખોટા કામ કરી રહ્યા હતા અને એજ અહાનને પસંદ .ન આવ્યું.
અહાને ખુદ કહ્યું કે જયારે મેં ફિલ્મ જોઈ ત્યારે હેરાન રહી ગયો હતો વર્ષો બાદ મને ખબર પડી આ એક રોલ હતો જે કરિયરનો એક ભાગ છે બધુ હવે જાણવા મળ્યું એ કહાનીમાં પિતાનો રોલ બહુ મહત્વનો હતો પરંતુ એ ટાઈમે પિતાને એક ને!ગેટિવ પાત્રમાં જોઈને અહાન શટ્ટીને બહુ ખોટું લાગ્યું હતું મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવાનું ન ભૂલતા.