સુનિલ શેટીએ એવું કામ કરી બતાવ્યું છે તેઓ પિતા માટે એક આદર્શ પુત્ર બની ગયા છે દરેકે બાળકોને પણ એવી ઈછા હોય કે તેઓ પોતાના પરિવાર માટે આદર્શ બને પરંતુ આ પ્રકારનું કામ કોઈ ભાગ્યેજ લોકો કરી બતાવેછે અહીં બોલોવુડના સ્ટાર સુનિલ શેટ્ટીએ આ કામ કરી બતાવ્યું છે.
એક સમય હતો જે બિલ્ડિંગમાં સુનિલ શેટ્ટીના પિતા કામ કરતા હતા એ બિલ્ડિંગના માલિક ખુદ સુનિલ શેટ્ટી બની ગયા છે સુનિલ શેટ્ટીએ એક રિયાલિટી શોમાં જણાવ્યું કે એમના માટે સૌથીઆદર્શ એમના પિતા છે એમના પિતાએ બહું ગરીબીમાં જિંદગી ગુજરી છે એમણે પોતાના પિતાને બહુ મહેનત કરતા જોયા છે.
સુનિલ શેટીએ જણાવ્યું હતું કે એમની નવ વર્ષની ઉંમરે એમના પિતા મુંબઈ આવી ગયા હતા એમને સૌ પ્રથમ જે કામ મળ્યું હતું તે સફાઈકર્મીનું કામ હતું જીંદગી જીવવા માટે જે કામ કરવું પડે તે કામ એમના પિતાએ કર્યું છે સુનિલ શેટ્ટીના પિતાએ જે બિલ્ડિંગમાં સફાઈનું કામ કર્યું તેમાં પહેલા તેના મેનેજર બન્યા અને અત્યારે તેઓ એજ બિલ્ડિંગના મલિક બન્યા.
સુનિલ શેટ્ટી વધુમાં કહે છે એમના પિતાથી એમણે શીખ્યું છે કંઈ પણ કરો તે મહેનતથી કરો અને આપણા કામને લઈને ક્યારેય શરમ ના અનુભવો બસ આજ કામ એમના પિતાએ કર્યું એજ સુનિલે શેટ્ટીએ ફોલોવ કર્યું સુનિલ શેટીની મહેનતના કારણે આજે જે બિલ્ડિંગમાં એમના પિતા સફાઈ કામ કરતા એજ બિલ્ડીંગ સુનિલ શેટ્ટીએ આજે ખરીદી લીધી છે.