સુનિલ શેટ્ટી પોતાના થનાર જમાઈ ક્રિકેટર કેએલ રાહુલ અને પુત્રી અથિયા સામે એકપણ શબ્દ ન સાંભળી શક્યા હકીકતમાં 10 એપ્રિલના રોજ લખનઉ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઇપીએલ મૂકાબલો જોવા માટે સુનિલ શેટ્ટી એમની પુત્રી અથિયા સાથે પહોંચ્યા હતા આ મેચમાં જેવાજ કેએલ રાહુલ બેટિંગ કરવા આવ્યા.
તેઓ પહેલી બોલે જ ક્લીનબોલ્ડ થઈ ગયા પરંતુ તેના બાદ 17 એપ્રિલે રાહુલે શાનદાર 103 રન બનાવ્યા ત્યારે મેચ જોવા સુનિલ શેટ્ટી ન પહોંચ્યા કે નહીં એમની પુત્રી અથિયા અહીં સતકે બાદ સુનિલ શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શેર કરી જેમાં એમણે લખ્યું કે ખામોશી આગળ સખ્ત મહેનત કરો અને.
પોતાની સફળતાથી શોર થવા દયો પરંતુ એમની આ પોસ્ટમાં એક યુઝરે લિમિટ બાર કોમેંટ કરતા કહ્યું ગયા વખતે તમે પહોચી ગયા હતા એટલે જીરો પર રાહુલ આઉટ થયો પરંતુ આ વખતે તમારા ઘરેથી કોઈજ ન હતું એટલે 100 પેલી દીધા આ જોઈ સુનિલ શેટ્ટી ગુ!સ્સે ભરાઈ ગયા અને મુંહતોડ જવાબ આપતા લખ્યું.
બેટા પોતાના ઘરે ધ્યાન આપ સુનીલના જવાબ બાદ યુઝર ખામોશ થઈ ગયો હકીકતમાં આ યુઝર એવું કહેવા માંગતો હતો કે રાહુલ માટે તમે પનોતી છો તેના કારણે શેટ્ટી થોડા ગરમ થઈ ગયા એ વાત બધા જાણે છેકે સુનીલની પુત્રી અથિયા અને કેએલ રાહુલ એકબીજાને ડેટ કરી રહ્યા છે ખબરો છેકે તેઓ બહું જલ્દી લગ્ન પણ કરવાના છે.