ખુબ જ ચર્ચાઓ માં રહેતો ધ કપીલ શર્મા શો પોતાના કોમેડી અને મનોરંજન શૈલી ના કારણે જાણીતો છે જેમાં થોડા સમય થી ઘણા બધા બદલાવો થતાં શો ની ટી આરપી ઘટી હતી શો માંથી ઘણા જુના કલાકારો કપિલ શર્મા ના વર્તન ના કારણે બહાર નીકડી ગયા હતા અને બહાર આવીને પણ તેમને એવા.
રૂપો લગાડ્યા હતા કે કપિલ શર્મા પોતાની મનમાની કરે છે અને કોઈની ઈજ્જત કરતા નથી તેઓ હંમેશા પોતાનું જ વિચારે છે અને તેના કારણે તેઓ કપિલ શર્મા સાથે કામ કરવા માંગતા નથી ધ કપિલ શર્મા શો મેકરો પણ હંમેશા કપીલ શર્મા ની તરફદારી કરતા જોવા મળે છે શો માં ઘણા બદલાવો સાથે નવા કલાકારો લાવવામાં આવ્યા છે.
મશહુર કોમેડીયન ભારતી સિંહ પણ આ શો છોડી ને બહાર આવી ગઈ છે બોલિવૂડ સ્ટાર્સ પોતાની ફિલ્મ ને પ્રમોશન કરવા માટે અવાર નવાર કપીલ શર્મા શો માં આવતા રહે છે અને શો માં પોતાની ફિલ્મ વિશે ખુલી ને વાતો કરતા હોય છે કપીલ શર્મા પોતાના શો ને માડં ટ્રેક પર લાવ્યા છે શો બંધ થઈ.
જવાની કગાર પર હતો સતત ઘટતી ટી આર પી થી શો મેકર પણ હેરાન હતા એ વચ્ચે ફરી ધ કપીલ શર્મા શો ને બેઠો થતો જોઈ શો મેકર ની ચિંતા ઘટી હતી એ વચ્ચે ફરી ધ કપીલ શર્મા શો માં વિવાદ જોવા મળ્યો છે ધ કપિલ શર્મા શોમાં કપિલ શર્મા ની પત્નીની ભૂમિકા ભજવતી સુમોના.
ચક્રવતીએ મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેમાં સુમોના ચક્રવતીએ જણાવ્યું હતું કે સેટ પર જ્યારે શુટીંગ ચાલુ હોય કે શો દર્શકો જોવે ત્યારે આપને બધું બરાબર લાગતું હોય છે બધા જ પાત્રો ખૂબ જ સરસ અભિનય કરતા હોય છે પરંતુ વાસ્તવિક દુનિયા અલગ જ છે મજાકિયા અને શાંત સ્વભાવના લોકોને.
ખૂબ જ પસંદ કપિલ શર્મા નો સ્વભાવ કેવો છે તેનાથી આપ અજાણ હશો હું એમાં એમની પત્નીની ભૂમિકા અદા કરું છું પરંતુ જ્યારે શૂટિંગ પૂરું થાય ત્યારે તેઓ મારી ખૂબ જ ઈર્ષા કરે છે અને મજાક મસ્તી એવી કરે છે કે જેનાથી મને ખૂબ જ દુઃખ થાય છે પારિવારિક જીવન પર કોઈની મજાક બનાવવી એ ઉચિત નથી અને એવું કરવા બદલ કપિલ શર્મા ને.
હું ઘણીવાર ના પાડું છું પરંતુ તે પોતાની હરકતો થી હંમેશા મને હેરાન કરતા રહે છે ઘણીવાર હું આ શો છોડવા પણ પ્રયત્ન કરું છું અને મને બિજુ કામ મળે તો હું કપીલ શર્મા સાથે કામ કરવા માગંતી જ નથી મારા કોન્ટ્રાક્ટ પૂરા થાય હું તરત જ કપીલ શર્મા શો ને હું છોડી દઈશ પોતાની આ વાતો જાહેર કરતા સુમોના ચક્રવતી ખુબ દુખી અને નિરાશ જોવા મળી હતી.