સુકેશ ચન્દ્રશેખરના કેસમાં નોરા ફતેહી અને જેકલીન ફર્નાડિસની મુસીબતો હજુ પુરી નથી થઈ અત્યાર સુધી એક્ટરના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા ચાર્જશીટ ફાઈલ થઈ છે હવે ખબર આવી રહી છેકે સુકેશે આ એકટરોને જેટલી પણ ગીફ્ટો આપીછે એ તમામ ગિફ્ટનું ઇડી લિસ્ટ બનાવી છે હવે તે ગિફ્ટને જપ્ત કરવાની તૈયારીઓ છે.
સુકેસે નોરા ફતેહીને એક બીએમડબ્લ્યુ આઈફોન તેના સિવાય કેટલાક લગ્ઝ્યુરીસ બ્રાન્ડના બેગ આપ્યા હતા સાથે જેકલીનને 4 પર્શનલ બિલાડીઓ આપવામાં આવી જેમાં એક બિલાડીની કિંમત 9 લાખ રૂપિયા છે તેના સિવાય 52 લાખનો ઘોડો છે જ્યાં સુધી પ્રોપર્ટી માલ છે તમામ તો ઇડી જપ્ત કરી લેશે.
પરંતુ બિલાડી અને ઘોડાનું શું કરશે બંને ઇડી લઈને જશે તો તેની દેખરેખ કોણ કરશે તેમને સાચવવાનો ખર્ચો કોણ કરશે તેના માટે ઇડી બિલાડી અને ઘોડો જપ્ત નહીં કરે પરંતુ બંનેની કિંમતની પ્રોપર્ટી જપ્ત કરશે એ રીતની પ્રોસેસ એમાં શરૂ કરવામાં આવશે અહીં બિલાડીની કિંમત જ 36 લાખ થાય છે.
53 લાખનો ઘોડો જે બંનેની કિંમત ઇડી વસૂલશે હવે આ એક્ટર બધા ગિફ્ટ પાછા આપવા તૈયાર છે કારણ કે એક્ટરોને પહેલા ખબર ન હતી કે સુકેશ કોણ છે એવામાં એક બીજી ખબર આવી છેકે નોરા ફતેહી આ મામલામાં સબૂત બનીછે જે નોરા માટે રાહતની વાત કહેવાય કારણ તે સુકેશ સામે સબૂત આપશે.