ફિલ્મ સુલતાન ટાઈગર જિંદા હૈ ભારત જેવી ફિલ્મોમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાન સાથે અભિનય કરનાર સલમાન ખાનના ખૂબ નજીકના મિત્ર એવા અભિનેતા અલી અબ્બાસ જાફર ના ઘેર ડોટર ડેના દિવસે જ દીકરી નો જન્મ થયો છે અલી અબ્બાસે સોશિયલ મીડિયા પર બેબી બમ્પ સાથે એની પત્ની નો.
ફોટો મુકતા પોસ્ટ કરી હતી કે અમે અમારા જીવનની શરૂઆત પ્રેમથી કરી અને એ પ્રેમ બોર્ડર કલર અને રેસથી ઉપર હતો અમે ખૂબ લકી છીએ કે અમે બંને મળ્યા અને અમારા લગ્ન થયા આજે ઉપરવાળાનો આભાર માનીએ છીએકે બે વર્ષે અમારા ઘરે ફુલ જેવી દીકરીનો જન્મ થયો જે 24 સપ્ટેમ્બર મધ્યરાત્રીના સમયે 12 કલાક.
અને 25 મિનિટ ના સમય નવા મહેમાન નું આગમન થયું છે જેને મેં હર્ષભેર વધાવીએ છીએ અલી અબ્બાસ જાફરના ઘેર દીકરી નો જન્મ થતા બોલીવુડ અભિનેતા સલમાન ખાન ના ખૂબ નજીકના મિત્ર છે તેઓ એ શુભેચ્છા આપતા કપલને ગિફ્ટ પણ આપી હતી અને દીકરીના જન્મ પર ખુશી પણ વ્યક્ત કરી હતી.