અત્યારે વિશ્વમાં સૌથી ઊંચી બિલ્ડીંગ દુબઈમાં આવેલ છે અહીં કરોડોનો વેપાર થાય છે જ્યાં વિશ્વના તમામ લોકો ફરવા માટે દુબઈ પસંદ કરતા હોય છે પરંતુ મિત્રો અહીં ઊંચી બિલ્ડીંગ જોવા મળે છે બિલ્ડીંગ કેમ ઊંચી કેમ જોવા મળે આજે તેની વાત કરીશુ દુબઈમાં બનેલ દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગ બુર્જ ખલીફા છે તેના સિવાય ઓયો હોમ પણ સૌથી ઊંચી હોટેલ છે.
આર્યલેન્ડ પાલ્મ જુમૈરાહ પણ સૌથી મોટો જોવા મળે છે અને દુનિયાની લક્ઝુરિયસ હોટેલ બાર્જ ઓલ અરબ છે જણાવી દઈએ આ બધાને બનાવવા માટે અરબો ડોલર ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ આટલી મોટી હોટેલો મ્યુઝિયમો બનવવા પાછળનું એક કારણ હતું 1965 સુધી દુબઇ એક રણ હતું ત્યાં ફક્ત રેતી જોવા મળતી પરંતુ 1966માં પ્રથમ વાર જયારે દુબઈમાં તેલ મળ્યું ત્યારે દુબઈની કિસ્મત બદલાઈ ગઈ.
પરંતુ એજ સમયે દુબઈના રસીદ બિનસઈદ અલ મસ્તમને ખબર પડીકે જે તેલ મળ્યુંછે તે 50 વર્ષ સુધીજ ચાલશે એટલા માટે દુબઈના રહેવાસીઓએ સમજદારીથી મળીને દુબઈને એક પ્રવાસીય સ્થળ બનાવવાનું વિચારીને દુબઈમાં મિરેકલ ગાર્ડન ફ્રેમ બુર્જ ખલીફા બુર્જ અલ અરબ આવી મોટી જગ્યાઓનું નિર્માણ કરીને અત્યારે કરોડો કમાય છે.