Cli

કાજલ અગ્રવાલની ગોદ ભરાવીની તવસીર સામે આવી ફેન્સએ પણ આપ્યા આશીર્વાદ…

Bollywood/Entertainment

સાઉથની સુપરસ્ટાર એક્ટર કાજલ અગ્રવાલ હવે માં બનવાની છે ગયા દિવસોમાં કાજલ અગ્રવાલનો ખોળો ભરાવવાનો પ્રસંગ કરવામાં આવ્યા જેમાં કાજોલે લાલ રંગની સાડી પહેરેલ હતી કાજલ અગ્રવાલે ફેન સાથે તેની કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં તેઓ પતિ સાથે ખુબજ સુંદર દેખાઈ રહીબ છે અહીં આ તસ્વીરમાં.

ફેન કાજોલ પર ખુબજ પ્રેમ વરસાવી રહ્યા છે ખોળો ભરાવવામાં પ્રસંગમાં કાજોલ અગ્રવાલે પતિ ગૌતમ કિચલુ સાથે જબરજસ્ત પોઝ આપ્યા હતા બંને કપલ તસ્વીરમાં ખુબજ સુંદર દેખાઈ થયા છે કાજલના ખોળો ભરાવવના પ્રસંગમાં એમના ઘરવાળા પણ સામેલ થયા હતા એમની પણ તસ્વીર સામે આવી છે.

તસ્વીરમાં કાજલ સાથે જોવા મળેલ પરિવારની ખુશીઓ કોઈ પાર ન દેખાય રહ્યો હતો કાજલે પતિ ગૌતમ સાથે એક પોઝ આપતા બેબી બમ્પ ફ્લોટ કર્યો હતો ખોળો ભરાવવાના પ્રસંગમાં કાજોલને ઘરવાળાએ આશીર્વાદ આપ્યા હતા કાજલે આ પ્રસંગમાં લાલ કલરની સાડી પહેરી હતી મિત્રો તમે શું કહેશો આ બાબતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *