ગુજરાતમાં એક એવું પણ ગામ છે જે ગામ નું નામ જ બદનામ છે આમ તો આ ગામ એક સમૃદ્ધ વિકાસ મોડલ તરીકે ગણાવવામાં આવે છે પરંતુ આ ગામમાં વર્ષોથી લોકો વેશ્યાવૃતિના વ્યાપાર સાથે સંકળાયેલા છે અને વેશ્યાવૃતી આ ગામની પરંપરા બની ગઈ છે જે ગામનું નામ છે વાડીયા બનાસકાંઠા.
જિલ્લામાં થરાદ તાલુકામા આવેલું નાનું ખોબા જેવડું ગામ જ્યાં ગુજરાતભરના લોકો આવે છે જે ગામમાં સરાણીયા જાતી ના લોકો રહે છે જે લોકો વેશ્યાવૃત્તિ ને એક ખરાબ કામ નહીં પરંતુ પરંપરા માને છે સરાણીયા જાતી વિચરતી સમુદાયનો એક ભાગ છે આ ગામમાં આઝાદી ના સમય બાદ લોકો છરી.
ચપ્પા અને તલવાર બનાવવાનું કામ કરતા હતા સાથે છેલ્લા 80 વર્ષોથી આ દેહવ્યાપાર નો ધંધો ગામમાં ચાલે છે અહીં માતા પિતા પોતાની દિકરીને સામે પગલે વેશ્યાવૃત્તિ માં ધકેલે છે સગો ભાઈ બહેનને મુકવા આવે છે આ ગામની વસ્તી 700 લોકોની છે મુખ્યત્વે આ ગામને સે!ક્સ વર્કર ના ગામ તરીકે.
ઓળખવામાં આવે છે આ ગામની સ્થિતિને બદલવા ઘણી છોકરીઓ બહાર ગામ જઈને અભ્યાસ કરીને લોકોમાં જાગૃતતા લાવી રહી છે ગામના આગેવાનો પણ હવે આ સ્થિતિને બદલવા માટે તૈયાર થયા છે આ ગામમાં વીએસેસ સંસ્થા ના મિતલબેન પટેલ ના ખુબ પ્રયત્ન થકી ગામની સ્થિતિ બદલાઈ છે.
હવે વગર વ્યાજે લોન આપીને ગામ લોકોને વ્યાપાર કરવા માટે જાગૃત કર્યા છે સરકાર પણ આ ગામમાં વિશેષ ધ્યાન આપતા પાકા મકાનો શૌચાલય બન્યા છે અને જાગૃતિ ના કાર્યક્રમ થકી દિકરીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવામાં આવી રહી છે દીવ વ્યાપાર થી ગામ એટલું બદનામ થઈ ગયું છે કે google માં.
કોઈ પણ વ્યક્તિ જો વેશ્યાવૃત્તિ ગુજરાત સર્ચ કરશે તો નામ માત્ર પહેલું સામે આવશે વાડીયા વાડીયા ગામના જે ઘણા બાળકો પાલનપુર ડીસા પાટણ થરાદમાં શિક્ષણ મેળવી રહ્યા છે વિક્રમ નામના એક વ્યક્તિએ પહેલી વાર આ ગામમાં લગ્ન કર્યા છે રાની નામની છોકરી પહેલીવાર આ.
ગામમાં થી પરણીને ગઈ છે સમર્પણ એનજીઓ નામની સંસ્થા સાલ 2005 થી આ ગામની મહિલાઓના જીવનને સુધારવા માટે કામ કરી રહી છે શારદા બહેન પાર્ટી અને મિતલબેન પટેલ વર્ષોથી સમાજ સુધારણા ના કાર્યક્રમ કરી રહ્યા છે રાની નામની છોકરીના લગ્ન કરાવતા તેમને.
ખુબ તકલીફ વેઠવી પડી હતી તેમને મા!રી નાખવાની ધમ!કીઓ પણ મળી હતી આ ગામમાં 50 જેટલા દલાલો છે જે લોકો દીકરીઓને વિવિધ શહેરોમાં રખાત તરીકે મોકલે છે વિવિધ એનજીઓ આ પ્રકૃતિઓ ને રોકવા પરીવારજનો ને સમજાવી શિક્ષીત બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે.