બોલીવુડ અભિનેતા સની દેઓલ ની આવનારી ફિલ્મ ગદર 2 ને લઈ લોકોમાં ખુબ ઉત્સુકતા જોવા મળી છે વર્ષ 2001 માં આવેલી ગદર એક પ્રેમ કથા ને લઈ ને બનાવવામાં આવેલ સિક્વલ ફિલ્મ ગદર 2 નું શુટીગં આ દિવસો માં પુરું થયું છે 21 વર્ષો બાદ ફરી ભારત પાકિસ્તાન વિભાજન બાદનો ટકરાવ આ ફિલ્મ માં જોવા મળશે.
એવી સ્ટોરી સામે આવી છે સ્ટોરીમાં મોર્ડન બદલાવો સાથે સની દેઓલ નો દીકરો જીતા હવે મોટો થયેલો દેખાડશે જેમાં તે આર્મી ઓફિસર બને છે અને દુશ્મન દેશ પાકિસ્તાન માં કેદ થાય છે જેને પાછો લેવા સની દેઓલ જાયછે આ દરમિયાન ભારત પાકિસ્તાન નો ટકરાવ આ ફિલ્મ માં ફરી જોવા મળશે સની દેઓલ છેલ્લા.
21 વર્ષ પછી આ ફિલ્મ માં ધમાલ મચાવતાં જોવા મળશે બોલિવૂડ માં છેલ્લા ઘણા સમયથી ફિલ્મો બોયકોટ થતી આવે છે પણ ગદર 2 ને રીલીઝ પહેલા ખુબ પ્રતિસાદ સારો મળી રહ્યો છે ફિલ્મ ગદર 2 બોલીવુડ ના રેકોર્ડ તોડે એવી સંભાવનાછે આ વચ્ચે સની દેઓલ નો 19 ઓક્ટોબર ના રોજ જન્મ દિવસ છે.
અને એ સમયે અભિનેતા સની દેઓલ પોતાના ફિલ્મ નો લુક કે પોસ્ટર દર્શકો વચ્ચે લાવશે એવું મિડીયા સુત્રો થી માહિતી મળી છે પોતાના જન્મ દિવસ નિમિત્તે ગદર 2 ને લઈ ખુબ મોટા સમાચાર સામે આવવાના છે એવી આશંકા વ્યક્ત કરવામા આવી છે સની દેઓલ 90ના દશકામાં સુપરસ્ટાર છેલ્લા.
10 વર્ષોથી ફિલ્મો માં ફ્લોપ રહ્યા છે પણ ગદર 2 થી સની દેઓલ સહીત એમના ચાહકો માં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગદર 2 ફરી વાર ગદર એક પ્રેમ કથા જેમ થીયેટરો માં હાઉસ ફુલ ના બોર્ડ મારતી દેખાશે ગદર એક પ્રેમ કથાએ એ સમયે બોલીવુડ ના તમામ રેકોર્ડ તોડી બોક્સ ઓફિસ.
પર મોટું કલેક્શન કર્યું હતું એમજ ગદર 2 ને લઈ સની દેઓલ ના ચાહકો પણ ફિલ્મ પર બધા રેકોર્ડ તોડી દેખાડવાના દાવા કરતા સામે આવ્યાછે આ ફિલ્મ માં સની દેઓલ કેવી સફળતા પ્રાપ્ત કરશે એ જોવું રહ્યું વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.