મિસ ઈન્ડિયા 2022 માન્યા સિંહ બીગ બોસ જોવા મળી હતી તેની પાછડની જીદંગીની કહાની ખુબ ભાવાત્મક હતી માન્યા સિંહ ના પિતા એક રીક્ષા ચાલક હતા ખૂબ જ સંઘર્ષ અને આર્થિક સ્થિતિ કમજોર હોવા છતાં પણ માન્યા સિંહે મિસ ઈન્ડિયાનો ખિતાબ પોતાના નામે મેળવીને માતા પિતાનું ગૌરવ વધાર્યું હતું.
માન્યા સિંહ બિગ બોસ રિયાલિટી શો માં આવી પરંતુ બિગ બોસ શો માં તેમનું પરફોર્મન્સ લોકોને પસંદ ના આવ્યું આ વચ્ચે માન્યા સિંહે એક નવું કામ શરુ કરી દિધું છે માન્યા સિંહ જેને પોતાના શ્યામ રંગના કારણે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે ટીવી ઈન્ડસ્ટ્રીમાં સ્થાન મળ્યું નહીં તેને હવે આ રંગભેદ ના મામલે લોકોમાં જાગૃતતા ફેલાવવાનું શરુ કર્યું છે.
માન્યા સિંહ મુંબઈ માં એક એવા અવતારમાં જોવા મળી જેને જોતા લોકો ચોંકી ગયા હતા આવી રીતે ઘણીવાર ઉર્ફી જાવેદ જોવા મળે છે પરંતુ માન્યા સિંહ પણ એવી જ રીતે હવે જોવા મળી હતી માન્યા સિંહે પોતાના શરીરને બે રંગોમા રંગી નાખ્યું એક સાઈટ સફેદ અને એક બાજુ કાળી આવા લુક મા તે સડકો પર ચાલતી જોવા મળી તેનો.
વિડીઓ શુટ કરી પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી લોકોને સવાલ કર્યો તમે ક્યાં કલર ને પસંદ કરશો એટલે કે રંગભેદ જોવા મળે છે ઈન્ડસ્ટ્રીમાં તેને લઈને તેને પોતાની આગવી શૈલીથી વિરોધ દર્શાવ્યો હતો પરંતુ આ મેસેજ ઈન્ડસ્ટ્રી સુધી પહોંચે એ પહેલાં ટ્રોલર તેમની પાછડ પડી ગયા કાંઈપણ જાણ્યા વિના તેને ઉર્ફી જાવેદ ની બહેન કહીને ટ્રોલ કરવા લાગ્યા હતા.