સાઉથની RRR ફિલ્મે બોક્સઓફિસમાં તમામ રેકોર્ડ તોડી દીધા તેના બાદ હવે વિજય થલપતિની મોટી ફિલ્મ બિસ્ટને લઈને દર્શકો ઉત્સાહિત હતા પરંતુ આ ફિલ્મ રિલીઝ થાય તેના પહેલા જ મોટી અફાત આવી છે તમિલના સુપરસ્ટાર વિજય થલપતિની ફિલ્મ બેસ્ટ 13 એપ્રિલના રોજ દેશ થતા વિદેશમાં સિનેમાઘરોમાં.
રિલિઝિ થઈ જવા રહી છે પરંતુ હવે રિલીઝ પહેલાજ ફિલ્મ પર પ્રતિબંધ લગાવાઈ રહ્યો છે હકીકતમાં આ ફિલ્મમાં કથિત રીતે મુસ્લિમ પાત્રોને આ!તંકવાદીના રૂપે દર્શાવ્યા છે જેના કારણે અરબના કુવેત જેવા દેશોની સરકારે આ ફિલ્મનો વિરોધેશ નોંધાવ્યો છે અને તેને લઈને વિજયની ફિલ્મ બિસ્ટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
જણાવી દઈએ તેના પહેલા પણ સાઉથની ફિલ્મોમાં એક વિશાલની FIR ને પણ આ રીતે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો ફિલ્મમાં જે રીતે અરબ દેશોને આ!તંકવાદી રીતે દર્શાવે છે રવિ ફિલ્મોને કુવૈતની સરકાર રિલીઝ જ નથી થવા દેતી અરબ દેશોમાં એક્ટર વિજય થલપતિની લાંબી જબરજસ્ત ફેન ફોલોવિંગ છે.
એવામાં આ ફિલ્મ પર પ્રતિબંધ થયો છે તેવામાં ભારતની બહાર તેના બોક્સઓફિસ કલેક્શનમાં મોટું નુકશાન જશે અહીં હવે આવનારા સમયમાં બેસ્ટ ફિલ્મના ડાયરેક્ટર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે એતો હવે સમય બતાવશે મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં તમારા વિચાર જણાવી શકો છો.