કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લા કેટલાય દિવસોથી દિલ્હીની ઈમ્સ હોસ્પિટલમાં એડમિટ છે પરંતુ હાલમાં ખબર આવી છેકે એમની હાલતમાં થોડો સુધારો થયો છે દિલ્હી AIIMSમાં દાખલ રાજુનું બ્લ!ડપ્રેશર 11માં દિવસે નિયંત્રણમાં આવી ગયુંછે આ સાથે સુનીલ પાલે તેના મિત્ર રાજુ શ્રીવાસ્તવ વિશે મોટી માહિતી એક વિડિઓ દ્વારા શેર કરી છે.
ગયા દિવસોમાં રાજુ શ્રીવાસ્તવની તબિયત અચાનક બગડતાં એમના ફેન્સ અને પરિવાર ખૂબ જ ચિંતિત હતા પરંતુ હવે સુનિલ પાલે મીડિયા થી વાત કરતા ખુબજ ખુશીના સમાચાર આપ્યા છે સુનિલ પાલે જણાવતા કહ્યું કે દિલ્હીની ઈમ્સ હોસ્પિટલને અભિનંદન એમના ડોક્ટરોને અભિનંદન પરિવાર અને ફેન્સને અભિનંદન કે રાજુ શ્રીવાસ્તવે,
રિકવરી કરવાનું શરૂ કરી દીધું છે ઝડપથી રિકવરી થઈ રહી છે તેઓ જલ્દી ઉઠીને બેસશે અને આપણી બધાની વચ્ચે આવશે અને બધાને હસાવશે બહુ ખુશીની ખબર આવી છે તમને બધાને કહું છુંકે આ ખુશીની વાત બધાને શેર કરો ને દુવાઓ કરો પ્રાર્થનાઓ કરો એમના સ્વાસ્થ્યમાં સારો સુધારો થઈ રહ્યો છે તેઓ હવે ધીરે ધીરે રિકવર કરી રહ્યા છે.
ઉપરવાળાએ આપણી સાંભળી છે બધાની દુવાઓ કામ આવી છે તેઓ આપણા સામે ફરીથી ટૂંક સમયમાં આવશે અને પહેલાની જેમ આપણાને હસાવશે કોમેડિયનની તબિયત સાથે જોડાયેલા લેટેસ્ટ રિપોર્ટ સુનિલ પાલના જણાવ્યા મુજબ રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે .