Cli

1 લાખની બેંકની નોકરી છોડીને શરૂ કરી જામફળની ખેતી હવે વર્ષે કરી રહ્યો છે લાખોની કમાણી…

Ajab-Gajab Breaking

કહેવત છેને જ્યાં ચાહત હોય ત્યાં રાહત જાતે બની જાયછે આ કહેવત હરિયાણાના સોનિપતના એક યુવકેસાબિત કરી બતાવી છે યુવકે બેંકની સારી નોકરી છોડીને કંઈક પોતાનું કરવાનું વિચારીને જામફળની ખેતી શરૂ કરી સોનિપતનો આ યુવક જામફળની ખેતી કરીને અત્યારે તેના પગારથી ચાર ઘણું કમાઈ રહ્યો છે.

આજે અમે તમને હરિયાણાના સોનિપતના નાનકડા ગામ સહજાદપુરમાં રહેતા કપિલની કહાની તમને જણાવવા જઈ રહ્યા છે કો!રોના પહેલા કપિલ પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતો હતો પરંતુ કો!રોના આવ્યા બાદ તેનું ટ્રાન્સફર ગુજરાતમાં કરવામાં આવ્યું હવે તે યુવકે ગુજરાત આવવાના બદલે પોતાનો નવો ધંધો કરવાનું વિચાર્યું.

જામફળની ખેતી શરૂ કર્યા બાદ આવક ધીરે ધીરે નોકરીમાંથી મળતા પૈસા કરતાં 4 ગણી વધી ગઈ બેંકમાંથી દર મહિને એક લાખ રૂપિયા પગાર મળતો હતો જામફળની ખેતી માંથથી દર મહિને 4 લાખ અને વાર્ષિક 45-50 લાખ રૂપિયાનો પગાર મળતો હતો જાણીને નવાઈ લાગશે કે કપિલ પોતાના બગીચામાં 8 જાતના જામફળ ઉગાડે છે.

કેટલાક જામફળની ગુણવત્તા તાઈવાનના જામફળને પણ ટક્કર આપે છે કપિલને તેના જામફળને શાકમાર્કેટમાં મોકલવાની પણ જરૂર નથી પડતી ખરીદદારો તેના ફાર્મ પરથી જામફળ ખરીદે છે કપિલના કહેવા પ્રમાણે તેણે નોકરી છોડીને પોતાની જામફળની વાડી બનાવી અને હવે તે મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યો છે અને તે અન્ય યુવા ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *