67 ફિલ્મફેર એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ વખતે એકથી એક ચડિયાતા એક્ટરને એવોર્ડ આપવામાં આવ્યા છે પરંતુ આ વખતે જેને એવોર્ડ આપવામાં આવ્યા છે તેનાથી ન માત્ર જજ સહમત છે પરંતુ લોકો પણ ખુબ ખુશછે આ વખતે બેસ્ટ એક્ટરનો એવોર્ડ રણવીર સિંગને એમની ફિલ્મ 83 માટે.
આપવામાં આવ્યો છે આમ તો રણવીરની આ ફિલ્મ બોક્સઓફિસમાં ખાસ કમાલ કરી શકી ન હતી પરંતુ એમણે આ ફિલ્મમાં કપિલ દેવનો યાદગાર રોલ નિભાવ્યો હતો જયારે રણવીર બાદ બેસ્ટ એક્ટર ક્રિટીક્સ પસંદનો એવોર્ડ વિકી કૌશલ ને એમની ફિલ્મ સરદાર ઉદ્યમસીંગ માટે આપવામાં આવ્યો.
વિકિની આ ફિલ્મની પ્રસંસા ન માત્ર ભારત પરંતું વિદેશમાં પણ થઈ છે જયારે બેસ્ટ એક્ટરનો એવોર્ડ કૃતિ સનન ને એમની ફિલ્મ મિમિ માટે આપવામાં આવ્યો છે અને બેસ્ટ એક્ટર ક્રિટીક્સ પસંદનો એવોર્ડ વિદ્યાબાલનને એમન ફિલ્મ શેરની માટે આપવામાં આવ્યો બીજી બાજુ પંકજ ત્રિપાઠી ફિલ્મ મિમિ માટે.
બેસ્ટ સપોર્ટ એક્ટર માટે એવપ્રદ આપવામાં આવ્યો છે ત્રણ મોટા એવોર્ડ ફિલ્મ મિમિને મળ્યા છે બેસ્ટ ફિલ્મો એવોર્ડ શેર શાહ ફિલ્મને મળ્યો છે અહીં આ વખતના એવોર્ડમાં સગાવાદ બિલકુલ નથી જોવા મળ્યું અત્યારે આપવામાં આવેલા એવોર્ડ પર લોકો ખુબ ખુશ છે વાચમિત્રો આ મામલે તમે શું કહેશો.