દુખિયાના બેલી બાપા સીતારામ રણુજાના રાજા રામદેવપીર કુંવરબાઈનું મામેરુ ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ભગવાનનું પાત્ર ભજવવાની વાત આવે ત્યારે લોકોના મનમાં એક જ ચહેરો આવે અને તે છે શ્રીકાંત સોની ગુજરાતના એક નાનકડા ગામમાં જન્મેલા શ્રીકાંત સોનીએ પોતાનું અને પોતાના ગામનું નામ દેશભરમાં ઉજળું કર્યું છે મિત્રો કહેવાય છે
કે લોકો જ્યારે પણ તેમને ભગવાનના રૂપમાં જોતા તો પોતાના ઈષ્ટદેવની જેમ તેમની પૂજા કરતાં થેટરની બહાર ચપ્પલ ઉતારીને તેમની ફિલ્મ જોવા જતાં પરંતુ હંમેશા ભગવાનનું પાત્ર ભજવનાર શ્રીકાંત સોની સાથે અંત સમયે જે થયું હતું જોઈને તમે પણ રડી પડશો મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા કલાકારો આજે પણ પોતાના ઉમદા અને દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે એવો જ એક કલાકાર વિશે આપણે વાત કરીશું
જેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર ભગવાનનું પાત્ર ભજવ્યું છે અને એમાં તેમને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યા છે જેમનું નામ છે શ્રીકાંત સોની મિત્રો ગુજરાતી ફિલ્મ અભિનેતા શ્રીકાંત સોની નો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં થયો હતો આજે પણ લાઠી કલાપી નગર તરીકે જાણીતું છે શ્રીકાંત સોનીના પિતા સોની કામ કરતા હતા તેઓ જ્યારે ધોરણ છ માં અભ્યાસ કરતા હતા ત્યારે અભ્યાસ છોડીને પોતાના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થતાં તેઓ રોજી રોટી માટે મુંબઈ શહેર આવીને પરિવારજનો સાથે વસ્યા મુંબઈમાં પોતાના પિતા સાથે તેઓ સુવાની કામ કરવા લાગ્યા
આ દરમિયાન તેઓ ભાંગવાળી નાટક જોવા જતા હતા તેમને અભિનયનો શોખ જાગ્યો આ દરમિયાન વડાપ્રધાન મોરારજી દેસાઈની સરકાર ગોલ્ડ એક્ટ લાવી જેમાં સોનીને 100 ગ્રામ સોનુંથી વધુ રાખવા પર પ્રતિબંધ લગાવી દીધો શ્રીકાંતભાઈનો ધંધો ભાંગી પડ્યો આ દરમિયાન શ્રીકાંતભાઈના પિતાના મિત્ર અજીત મર્ચેન્ટ જેઓ આંખના અફીણની સોગંધ માટે જાણીતા હતા તેઓ શ્રીકાંત સોનીને અભિનય ક્ષેત્રે લઈને આવ્યા સાલ 1969 માં આવેલી ફિલ્મ કંકુમાં શ્રીકાંતભાઈ જેઓ માત્ર છ ધોરણ ભણેલા પરંતુ આ ફિલ્મમાં તેઓને ભણેલા ગણેલા વ્યક્તિનો રોલ મળ્યો મિત્રો તેમને આ ફિલ્મમાં દમદાર અભિનય થકી ખૂબ જ નામ ના મેળવી આ ફિલ્મને ઇન્ટરનેશનલ સાથે ઘણા રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા ગુજરાત સરકારે પણ આ ફિલ્મોને પાંચ એવોર્ડ આપ્યા હતા ત્યારબાદ ઘણી ફિલ્મોમાં નાના મોટા રોલ કર્યા બાદ 1974 માં આવેલી ફિલ્મ રણુજાના રાજા રામદેવપીર મુખ્ય ભૂમિકા ભજવી જે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ
ત્યારબાદ ફિલ્મ કુંવરબાઈનું મામેરુ સ્નેહલતા સાથેની ફિલ્મ શેઠ સંઘાણ શાહ ત્યારબાદ તેમને ભગવાનના રોલથી ઘણી બધી ફિલ્મોમાં ખૂબ જ નામના મેળવી જેમાંથી જયશ્રી યમુના રાણી સંત સૂરદાસ લવકુશ ગણપતિ બાપા મોરિયા દુખિયાના બેલી બાપા સીતારામ ખોડિયારમાં ગોરો કુંભાર અલખ નિરંજન હરિચંદ્ર તારામતી હરહર ગંગે માલવપતિ મુંઝ જેવી 230 થી વધારે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો શ્રીકાંત સોનીએ રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન શ્રી રામના ગુરુ વિશ્વામિત્રનો રોલ પણ ભજવ્યો હતો મિત્રો તમને જણાવી દઈએ કે કે શ્રીકાંત સોનીએ યમરાજાનો રોલ પણ ભજવ્યો હતો તેમને ઘણા બધા ગુજરાતી ટીવી શોમાં પણ અભિનય કર્યો હતો ફિલ્મ માલવપતિ મુંજમાં તેમને ઉપેન્દ્ર ત્રિવેદી સામે વિલનનું પાત્ર પણ ભજવીને સાબિત કર્યું હતું કે તેઓ કોઈપણ રોલ કરી શકે છે મિત્રો શ્રીકાંત સોનીને પોતાના અભિનય કરિયરમાં ઘણા બધા એવોર્ડ પણ મળ્યા હતા તેમને આજે પણ લોકો બાપા સીતારામના પાત્રમાં ખૂબ જ યાદ કરે છે શ્રીકાંત સોનીના લગ્ન 19 1972 માં થયા હતા તેમના ચાર સંતાનો છે તેઓ 28 ઓક્ટોબર 2016 માં દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા આજે પણ તેમનો અભિનય તેમની ફિલ્મોમાં તેમની સ્મૃતિઓ વચ્ચે યાદગાર છે મિત્રો આ પ્રકારના વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે તેથી જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો whatsapp facebook પર ફેલાવી દો લોકોને દેખાડો ધન્યવાદ