ફિલ્મ ધડક થી પોતાના સફળ બોલીવુડ ફિલ્મ કેરીયર ની શરૂઆત કરનાર અભિનેત્રી જાનવી કપૂર પોતાના બોલ્ડ અને ગ્લેમર લુક ને લઇને લાઈમ લાઈટમાં છવાયેલી રહે છે થોડા સમય પહેલા આવેલી ફિલ્મ મિલી માં દર્શકોએ જાનવી કપૂર નો દમદાર ઈમોશનલ થી ભરપુર અભિનય ખુબ જ પસંદ કર્યો હતો.
જાનવી કપૂર તાજેતરમાં મુંબઈ બાંદ્રા જીમ બહાર સ્પોટ થઈ હતી વાઈટ ડીપનેક ટોપ અને સોર્ટ પેન્ટ માં જાનવી ખુબ જ બોલ્ડ અને હોટ લાગતી હતી ઓપન હેર લાઈટ મેકઅપ તેને વધુ સુદંર અને આકર્ષક લુક આપી ફેન્સ ને મદહોશ બનાવી રહ્યા હતા તેની મદમસ્ત જવાની જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા.
તેના ભરાવદાર મદમસ્ત નિતંબો ડીપનેક માં થી પ્રતિત થતા ફેન્સ ને લલચાવી રહ્યા હતા તેનું આકર્ષક યૌવન જોઈ ફેન્સ દિવાના બની તેની સાથે ફોટો લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા જાનવી કપૂરે માદક અદાઓ સાથે ફેન્સ ના એકદમ નીકટ ઉભા રહીને પોઝ આપ્યા હતા જાનવી કપૂરની સુદંરતા અને.
આકર્ષક ફીગર જોઈને ફેન્સ તેની એકદમ નજીક આવીને તસવીરો ક્લિક કરાવી રહ્યા હતા તેની આ અદા લોકોએ ખુબ પસંદ કરી હતી તેની કાતીલાના જવાની અને મદહોશ કરતું લુક જોઈ ફેન્સ તેની આ અદાઓ પર મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા જાનવી કપૂર આ દિવસોમાં ફિલ્મ બડે મીયા.
છોટે મીયા નું શુટિંગ કરી રહી છે જેમાં તે ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર સાથે જોવા મળશે એ શિવાય ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને શ્રીદેવી ની પુત્રી જાનવી ફિલ્મ બવાલ અને રણભુમી જેવી ફિલ્મોમાં વરુણ ધવન સાથે જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે.