બોલિવૂડ સેલિબ્રિટી દરરોજ સ્પોટ થતા રહે છે એમાં ક્યારેક કોઈ જીમની બહાર જોવા મળેછે તો ક્યારેક ઈવેન્ટમાં સ્પોટ થાય છે તેના વચ્ચે બુધવારે પણ કેટલીક સેલિબ્રિટી જોવા મળી હતી જેમાં એક્ટર જાનવી કપૂર પણ એક ઈવેન્ટમાં જોવા મળી હતી જ્યારે સૈફ અલી ખાન પણ અહીં સ્પોટ થયા હતા.
બૉલીવુડ એક્ટર જાન્હવી કપૂર મુંબઈમાં એક ગ્રાન્ડ લોન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી આ દરમિયાન ઓરેન્જ ડીપ નેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી આ સાથે એક્ટરે મેચિંગ પંપની જોડી બનાવી જાનવીના આ લુકને ખુબ પસંદ કરવામાં આવ્યા ફેન્સ તેના આ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે.
તેના શિવાય પણ અહીં કેટલીક સ્ટાર પહોંચી હતી કૃતિ સનોન સૈફ અલી ખાન કાજોલ અગ્રવાલ જેવા સ્ટાર પહોંચ્યા હતા પરંતુ અહીં જાનવી કપૂર આગવા અંદાજમાં સ્પોટ થાય છે ફેન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે વાચકમિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.