Cli

સાઉથસ્ટાર રજનીકાંતના જમાઈ ધનુષે દિ!લનું દર્દ જણાવ્યું કંઈ રીતે એમની મજાક બનાવાતી હતી…

Bollywood/Entertainment Breaking

ધનુષે શેર કર્યું પોતાનું દુઃખ ધનુષે જણાવ્યું કે કંઈ રીતે એમની મજાક ઉડાવતી હતી ધનુષ જેમણે હમણાં રણજીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે છૂટાછેડા લીધા તેઓ ફિલ્મ અતરંગીરે માં જોવા મળ્યા ધુનુષે પોતાના શરૂઆતના કરિયરના પોઇન્ટ વિશે વાત કરતા કહે છે ધનુષ જણાવે છેકે 16 વર્ષની ઉંમરે જ એમણે ફિલ્મો કરવાની શરૂ કરી દીધી હતી.

ધનુષને અત્યારે તો સફળતા મળી પરંતુ એક સમય એવો આવ્યો કે એમની એક પછી એક ફિલ્મો ફ્લોપ જઈ રહી હતી એ એવો સમય હતો જયારે લોકો તેની મજાક બનાવતા હતા કારણ ધનુષ બહુ નાની ઉંમરે શુરુ થઈ ગયા હતા અને જે સાઉથ ઇન્ડિયન એક્ટર છે એમનાથી ધનુષ અલગ દેખાતા હતા મતલબ કે પાતળા શરીર વાળા હતા.

એમના આવા લુકના કારણે એમની મજાક બનાવાતી હતી કે તેઓ કેવા દેખાય છે કેવા દુબળા પાતળા છે વર્ષો બાદ ધનુષને જાણવા મળ્યું કે ઇન્ડસ્ટ્રીમાં અભિનય માટે સક્ષમ છો અને પોતાનું કામ સરખી રીતે કરવું જાણો છો ત્યારે તમને આગળ વધવાથી તમને કોઈ નહીં રોકી શકે અહીં ધનુષ પોતાના મક્કમ મનોબળથી.

મહેનત કરતા રહ્યા અને આજે ધનુષ કેટલા મોટા સ્ટારછે એ આપણે બધા જાણીએ છીએ ધુનૂષએ ઈન્ડસ્ટ્રીઝમાં અફળતા મેળવ્યા પહેલા ખુબજ સંઘર્ષ કર્યો છે ધુનૂષની અતરંગીરે ને ઠીકઠાક સહકાર મળ્યો જણાવી દઈએ સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાં ધનુષ એક સુપરસ્ટાર છે અને આવનારા સમયમાં એમની મોટી ફિલ્મ સર રિલીઝ થવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *