સાઉથની મશહૂર એક્ટર નયન તારા અને વિગ્નેશ આજે 9 જૂનના રોજ લગ્નના સાત ફેરા ફરવા જઈ રહ્યા છે લગ્નની બધી તૈયારીઓ પણ થઈ ગઈ છે બસ બધા હવે લગ્નનું આલ્બમ જોવાની તૈયારીમાં છે અત્યારે લગ્નની ખબરો જોરશોરથી ચાલી રહી છે એવામાં કપલ રોમાન્ટિક થયું જોવા મળ્યું તેની કેટલીક તસ્વીર સામે આવી છે.
સામે આવેલ ફોટોમાં બંને ફેરા લે તેના પહેલા રોમાંટિક મૂડમાં જોવા મળી રહ્યા છે નયન તારા ના થનાર પતિ વિજ્ઞેશે પોતાના સોસીયલ મીડીયા અકાઉંટ ઇન્સ્ટાગ્રામમાં કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં બંનેની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે ફોટો શેર કરતા બંનેને પહેલીવાર પોતાના પ્રેમનો ઇજહાર કર્યો છે.
વિજ્ઞેશે તસ્વીર શેર કરતા કેપશનમાં લખ્યું આજે 9 જૂન છે અને તે નયનનો છે ઈશ્વર બ્રહ્માંડ અને પ્યારા લોકો જેણે અમારા માટે આવી ઈચ્છા રાખી સારા વ્યક્તિ સારા સમય બધાના આશીર્વાદ અને દરેક પ્રાર્થના અહીં તેની તસ્વીર સામે આવતાજ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.