સામંથા રૂથ પ્રભુ અત્યારે મુંબઈમાં છે મુંબઈ પહોંચતા જ સાઉથની આ એક્ટર એમના પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ ગઈ છે એવામાં સામંથા રૂથ પ્રભુએ ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સમાં હાજરી આપી હતી તેના બાદ તેણીએ બૉલીવુડ ફિલ્મ સ્ટાર વરુણ ધવન સાથે પણ જોવા મળી હતી જેની કેટલીક તવસીર સામે આવી છે.
મુંબઈમાં પહોચતા સામંથાએ વરુણ ધવન સાથરે મુલાકાત કરી હતી જેમાં બંનેએ મીડિયામાં એમણે કેટલાક પોઝ આપ્યા હતા અહીં જેવા જ બંને સાથે બહાર જોવા મળ્યા તો ત્યાં હાજર રહેલ મીડિયાએ એમને ઘેરી લીધા હતા અને બંનેની ખુબજ તવસીર લીધી હતી જણાવી દઈએ એમની સાથે ડિરેક્ટર જોડી રાજ.
અને ધ ફેમિલી મેન ફેમ ડીકે પણ જોવા મળ્યા હતા અહીં બંને સાથે જોતા અંદાજ લગાવી શકાય કે સામંથા અને વરુણ સાથે આવનાર સમયમાં વેબસઈસીઝ આવી શકે હા અહીં અંદાજ પણ સાચોજછે આ બંને સ્ટાર્સ રાજ એન્ડ ડીકે અને રુસો બ્રધર્સની અમેરિકન વેબ સીરિઝ સિટાડેલના હિન્દી વર્ઝનમાં સાથે ટૂંક.
સમયમાં જોવા મળશે અહીં મુલાકાત દરમિયાન સામંથા અને વરુણ ધવન બહુજ ખુશ જોવા મળ્યા હતા જેમની ક્યૂટ સ્માઈલ જોવા મળી હતી વાઇરલ તસ્વીરમાં જોઈ શકાય છેકે વરુણ અને સામંથા બહુજ ખુશ જોવા મળી રહ્યા છે સામંથા અત્યારે એમના એક પ્રોજેક્ટમ વ્યસ્ત છે મિત્રો તમે શું કહેશો આ મામલે.