અત્યારે આમ પણ સાઉથ ઈડિન્સ્ટ્રીઝ બૉલીવુડ પર ભારે પડી રહી છે એવામાં બૉલીવુડ વાળા સાઉથને અપનાવવાનું કામ કરી રયા છે પરંતુ હવે એક નવી બબાલ સામે આવી છે જ્યાં અક્ષયની ફિલ્મને લઈને સાઉથની ફિલ્મની બબાલ થઈ છે અહીં અક્ષય કુમાર અને ત્યાં વાત કરીએ તો સાઉથના સુપર સ્ટાર રવિ તેજા.
રવિ તેજાની તેલુગુ ફિલ્મ આવી છે જેનું નામ છે ખિલાડી અને એ ફિલ્મને લઈને બબાલ થઈ છે અહીં બબાલ ફિલ્મના ટાઇટલને લઈને છે સ્વાભાવિક છે બૉલીવુડ ઇન્સ્ટ્રીટ્સમાં ખિલાડી નામ લેવામાં આવે તો સૌથી પેહલા અક્ષય કુમારને યાદ કરવામાં આવે જેમણે ખિલાડી ટાઈટલમાં એમણે કામ કર્યું છે એમની ખિલાડી ટાઈટલની.
અનેક હિટ ફિલ્મો આપી છે એજ કારણ છેકે જયારે રવિ તેજની આ ફિલ્મ ખિલાડી આવી તો અક્ષયના ખિલાડી ફિલ્મના મેકરે રવી તેજાની ખિલાડી ફિલ્મના મેકર સામે દિલ્હી હાઇકોર્ટમાં કેસ કરી દીધો છે એમનું કહેવું છેકે તેઓ ખિલાડી શબ્દનો ઉપયોગ ન કરી શકે ખિલાડી ટાઇટલ અમારું કોપીરાઈટ છે.
અમે જ ખિલાડી ફિલ્મ બનાવી હતી અને એ ટાઇટલ અમારું કોપીરાઈટછે હા ખિલાડી સાથે કોઈ અન્ય શબ્દ રાખી શકતા હતા પરંતુ આ ટાઈટલ અમારું કોપીરાઉટ છે હવે આ ટાઇટલને લઈને અક્ષય કુમારની ફિલ્મના મેકરોએ દિલ્હી હાઇકોર્ટમાં કેસ કર્યો છે હવે જોવાનું રહ્યું કોની તરફ ચુકાદો આવે છે.