Cli
પરસેવે રેબઝેબ છતાં ટ્રેલર ઇવેંટમાં પહોંચી સાઉથની સ્ટાર રશ્મિકા મંદાના, નાનકડી ફેન્સને પણ ચૂમતા સમયે...

પરસેવે રેબઝેબ થતાં ટ્રેલર ઇવેંટમાં પહોંચી સાઉથની સ્ટાર રશ્મિકા મંદાના, નાનકડી ફેન્સને પણ ચૂમતા સમયે…

Bollywood/Entertainment Breaking

સાઉથની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંડાનાની ગયા દિવસોમાં ફિલ્મ પુષ્પા દ્વારા ખુબ નામના મેળવી હતી સાઉથ ફિલ્મોમાં સારું પ્રદર્શન કર્યા બાદ તેઓ ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે રશ્મિકા અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા અભિનીત ગુડ બાયથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

આ ફિલ્મનું ટ્રેલર મંગળવારે મુંબઈમાં રિલીઝ કરવામાં આવ્યું હતું અને આ ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન રશ્મિકા અને ફિલ્મના નિર્માતા એકતા કપૂર નીના ગુપ્તા સાથે અનેક સ્ટાર જોવા મળ્યા હતા પરંતુ ફિલ્મના સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન અગ્મ્યો કારણોસર ઇવેંટમાં હાજરી આપી શક્યા ન હતા ઈવેન્ટમાંથી રશ્મિકાની.

કેટલીક ફોટો વાયરલ થઈ છે જેમાં તેનું લુક બોલ્ડ અને હોટ જોવા મળ્યું રશ્મિકા ડીપનેક ડ્રેસમાં આવી હતી તેનાથી તેની છાતીનો ભાગ ઉપસીને વાવી રહ્યો હતો આ દરમિયાન રશ્મિકા તેને ક્યૂટ ફેન્સને કિ!સ કરતી જોવા મળી હતી રશ્મિકાએ સ્ટાઇલિશ બ્લાઉઝ સાથે મેચિંગ લેહેંગા સ્કર્ટની જોડી બનાવી હતી.

આ મોકા પર એક્ટરે પોતાના ટોન્ડ એબ્સને પણ ફ્લોન્ટ કર્યા હતા આ સાથે તેણીએ પરંપરાગત દુપટ્ટા અને મેચિંગ કેપ પણ પહેરી હતી તેઓ આ લુકમાં ખુબજ હોટ લાગી રહી હતી તેનું આ લુક સામે આવતા ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે અહીં કેટલીક ફેન્સને રશ્મિકા લપ્પી ઝપ્પી કરતા પણ જોવા મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *