Cli

સાઉથની સ્ટાર પ્રણતી સુભાષ બાથટબમાં બેબીબંપ ફ્લોન્ટ કરતા ની શેર કરી કેટલીક તસ્વીર…

Bollywood/Entertainment Breaking

સાઉથની સ્ટાર એક્ટર પ્રણતી સુભાશ અત્યારે પ્રેગન્સી સમયને ખુબ એન્જોય કરી રહી છે તેને ઘણીવાર જોવા મળે છેકે તેઓ ઇન્સ્ટાગ્રામમાં પોતાનું બેબી બમપ ફ્લોન્ટ કરતા કરતી રહેતી હોય છે હવે સાઉથની આ એક્ટરે બાથટબમાં બેબી બંમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે પ્રણતી સુભાશ સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે.

હાલમાં પ્રણતીએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં બાથટબમાં બેસીને બેબી બંમ્પ ફ્લોન્ટ કરતા તસ્વીર શેર કરી છે બાથટબમાં તેઓ ફીણ સાથે રમતા જોવા મળી રહી છે તેના આવનાર બાળકની ખુશીનો ચહેરા પર ગ્લો સાફ દેખાઈ રહ્યો છે એવું નથી કે પ્રણતી પહેલી વાર તસ્વીર શેર કરી તેના પહેલા પણ અનેક બેબી બંમ્પ સાથે તસ્વીર શેર કરી ચુકી છે.

પ્રણતી પોતાની તસ્વીર શેર કરીને પોતાના આ ક્ષણને યાદગાર બનાવી રહી છે જણાવી દઈએ પ્રણતીએ 2020 માં લગ્ન કર્યા હતા તેમણે એક બિઝનેસમેનથી લગ્ન કર્યા હતા અત્યારે બંને કપલ પહેલા બાળક આવવાની બહુ ખુશીમાં છે એમના આવનાર બાળકની ખુશીનો ગ્લો એમના ચહેરા પર સાફ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *