સાઉથના સુપરર સ્ટાર કરોડોની સંપત્તિના માલિક છે છતાં તેઓ પોતાનું જીવન સાધારણ જીવે છે તેઓ પોતાનું જીવન સામાન્ય જીવે છે પરંતુ તેઓ પોતાનું રોકાણ કરોડોમાં કરેછે આજ કારણ છેકે સફળતાની સીડી ચડતાની સાથેજ સ્ટાર પ્રભાસે હૈદરાબાદના પોશ વિસ્તારોમાં બે આલીશાન મકાનો ખરીદ્યા છે.
મીડિયા રિપોર્ટની માનીએ તો પ્રભાસ હૈદરાબાદમાં 60 કરોડના આલીશાન ઘરમાં રહે છે જેમનો આ બંગલો ખુબજ લક્ઝ્યુરિસ છે જેમાં કેટલીયે સુવિધાઓ છે જણાવી દઈએ મીડિયા રિપોર્ટની માનીએ તો પ્રભાસ જોડે 2 આલીશાન મોંઘા ઘર છે જેમાંથી એક બંગલો હૈદરાબાદમાં છે અને બીજો જુબલી હિલ્સ હેરિયામાં છે.
બાહુબલી પ્રભાસ પોતાના ફિનેટસનું પણ ખુબજ ધ્યાન રાખે છે જેમણે પોતાના ઘરમાં જ એક આલીશાન જિમ પણ બનાવ્યું છે જેમાં રોજ વર્કઆઉટ કરે છે અહીં ઘરમાં એક ગાર્ડન પણ છે એમના ગાર્ડનમાં કેટલાય વૃક્ષ વાવેલ છે ઘમાં સ્વિમિંગ પુલ જિમ ગાર્ડન જેવી અનેક જરુરીયાતી વસ્તુઓ છે.